________________
૫૦
સૂરીશ્વર અને સાહ
હીરવિજયસૂરિ પાસે દીક્ષા લીધી. તે ત્રીસમાં મુખ્ય અંબે, જે, શ્રીવંત, નાકર, લાડણ, ગાંગે, ગણે (ગુણવિજય) માધવ અને વીરાદિ હતા. જ્યારે તેના ગૃહસ્થ અનુયાયી, જેવા કે દાસી શ્રીમંત દેવજી, લાલજી, અને હંસરાજ વિગેરે પણ સૂરિજીના અનુયાયી થયા.
. કેઈ પણ વખતે નહિં બનેલા આ બનાવથી જેમ વેતામ્બર મૂત્તિપૂજક જૈનેની તારીફ થવા લાગી, તેવી જ રીતે હીરવિજયસૂરિ ની મહિમામાં પણ ઘણું વધારો થયો. જ્યારે મેઘજી વિગેરે મુનિચેની તે તેથી પણ વધારે પ્રશંસા થાય, એમાં નવાઈ જેવું જ શું છે? કારણ કે તેમણે સત્યને સ્વીકાર કરવામાં લોકાપવાદને લગારે ભય ન રાખે.
આપણા નાયક હીરવિજયસૂરિ ગીતાર્થ હતા, ઉત્સર્ગ–અપવાદના જાણકાર હતા, શાસનના પ્રભાવક હતા, તેઓને હેતે શિષ્યને લોભ કે નહતી માનની અભિલાષા. માત્ર જગના જીનું રષભદાસ કવિ હીરવિજયસૂરિરાસમાં ત્રીસની સાથે દીક્ષા થયાનું જણાવે છે–
સાથઈ સાથે લિએ નર ત્રિીશ” વિષયgફારિત જ ' ને આઠમા સના નવમા લેકની ટીકામાં સત્તાવીશની સાથે દીક્ષા લેવાનું લખ્યું છે-નર્વિરાતિસંહ જીત: જ્યારે–
ગુણવિજયના શિષ્ય સંઘવિજયજીએ વિ. સં. ૧૬૭૯ ના માગશર શુ૫ ના દિવસે બનાવેલ અમરસેન-વાયરસેનના આખ્યાનમાં
“ અઠ્ઠાવીસ ઋષિર્યું પરવરી આવી વંદઈ મનોડિ.' ટ૭ એમ લખવામાં આવ્યું છે.આજ સંધવિજયજીએ પિતાની બનાવેલ સિંઘાસણ બત્રીસીમાં પણ અદ્વીસની સાથે જ દીક્ષા લીધાનું લખ્યું છે એટલે મેઘષજીની સાથે કેટલાઓએ દીક્ષા લીધી, એ સંબંધી ચેકસ સંખ્યા કહી શકાતી નથી. કદાચ એમ સંભવી શકે છે કે પહેલાં મેવજીની સાથે ત્રીસ જણાઓ નીકળ્યા હોય અને પાછળથી તેમાંથી બે ત્રણ જણ નિકળી ગયા હોય, અને તેથી કેટલાક કવિઓએ તે નીકળી ગયેલાઓને બાદ કરી સંખ્યા લખી હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org