________________
હીરાન,
દીક્ષા લેવાનું નકકી કર્યું. તેના માટે અમદાવાદના સંઘે માટે ઉત્સવ પણ આર.
આ પ્રસંગે વળી એક વિશેષ નવાઈ જે પ્રસંગ બન્યું. અને તે એ કે-બાદશાહ અકબર, કે જે તે વખતે એક મહેટ સમ્રા ગણતું હતું, તેનું અકસ્માતુ અમદાવાદ આવવું થયું. તેની સાથે તેને માનીતે અનુચર થાનસિંઘ રામજી નામને આગરાને એક જૈનગૃહસ્થ પણ હતા. તેની લાગવગથી બાદશાહી વાજિંત્રે વિગેરે ઘણે સામાન આ ઉત્સવ પ્રસંગે માન્ય હતું, કે જેણે ઉત્સવની શોભામાં અને જેના ગેરવમાં અતુલિત વધારે કર્યો હતે.
આ પ્રમાણે અમદાવાદના જૈન સંઘે કરેલા મહેટા ઉત્સવપૂર્વક મેઘછત્રષિએ કામતને ત્યાગ કરી હીરવિજયસૂરિ પાસે સંવત ૧૬૨૮ ની સાલમાં દીક્ષા લીધી. સૂરિજીએ મેઘજીનું નામ ઉતવિજય રાખ્યું.
મેઘજી જે એક આગેવાન સાધુ પિતાના મતને ત્યાગ કરી શુદ્ધમાર્ગ ઉપર આવ્યા, તેથી તેના ત્રીશ શિષ્ય-અનુયાયિઓ પણ તેની સાથેજ તપાગચ્છની અંદર દાખલ થયા અને
૧ અકબરનું આ આગમન તે વખતનું આગમન છે કે, જ્યારે તેણે પહેલી જ વાર ગુજરાત ઉપર ચઢાઈ કરી હતી. તે ઈ. સ. ૧૫૭ ના નવેમ્બરની ૨૦ મી તારીખે અમદાવાદ આવ્યો હતો અને ઈ. સ. ૧૫૭૩ ના એપ્રીલની ૧૩ મી તારીખે તેણે ગુજરાત છેડયું હતું. લગભગ પાંચ મહીના જેટલી મુદત તે ગુજરાતમાં રહ્યો હતે. (જૂઓ, અકબરનામાનો ત્રીજો ભાગ, બેવરીજને અંગ્રેજી અનુવાદ, પે, ૧૧ થી ૪૮ સુધી ) આજ મુદત દરમ્યાન મેવજીની દીક્ષાને પણ પ્રસંગ બન્યો હતો.
૨ આ મેઘજી ગૃહસ્થાવસ્થામાં પ્રાગ્રંશય , એમ બહષભદાસ વિના કથનથી માલુમ પડે છે. ( ૩ મેઘજીએ કેટલાઓની સાથે હીરવિજયસૂરિ પાસે દીક્ષા લીધી, એ વિષયમાં લેખકેના જુદા જુદા મત છે. “શ્રીરસૌમાથા ના નવમા સર્ગના ૧૧૫ મા લેકમાં ત્રીસ જણની સાથે કામત ત્યાગ કર્યાનું લખ્યું છે–
પિતા તમન્ ! આવી જ રીતે 27
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org