________________
પિ૦૦
સુરીશ્વર અને સદા,
-
-
આપણે અવલોકન કરીએ છીએ, તે સમયમાં કેટલાક સ્વચ્છઠ્ઠી પુરૂષે નવનવા મતે કાઢવામાં અને તે નવીન મતેને પ્રચાર કરવામાં ફાવી જતા હતા અને તેથી હીરવિજયસૂરિ જેવા ધર્મરક્ષકોને વધારે પ્રયત્નશીલ રહેવું પડતું હતું,
- લંકા નામના ગૃહસ્થ કાઢેલા જે મતના સંબંધમાં પહેલાં કહેવામાં આવ્યું છે તે મતને માનવાવાળા જે કે- તે વખતે ઘણા સાધુઓ અને ગૃહસ્થ હતા, પરંતુ જ્યારે હીરવિજયસૂરિ સપ્રમાણે મૂર્તિપૂજાની સિદ્ધિ ઠેકાણે ઠેકાણે કરી બતાવવા લાગ્યા, ત્યારે મૂત્તિને નહિં માનવાવાળા ઘણા સાધુઓ અને ગૃહસ્થના વિચારે ફરવા લાગ્યા. એટલું જ નહિ પરંતુ, કેટલાક સાધુઓ તે પિતાના મતની દીક્ષા છીને હીરવિજયસૂરિ પાસે પુનઃ દીક્ષા લઈ મૂર્તિપજક પણ થયા. આવી રીતે ભેંકામતમાંથી મૂર્તિપૂજકથયેલા સાધુઓ પિકી મેઘજીષિ, કે જેઓ એકી સાથે ત્રીસ સાધુઓની સાથે પિતાને મત છે તપાગચ્છમાં આવ્યા હતા, તેઓને પ્રસંગ ખાસ કરીને નેધવા લાયક છે.
લેંકામતમાં મેઘજી નામને એક સાધુ મુખ્ય ગણાતું હતું જેકે તે લોકેને અનુયાયી હતું, પરંતુ પાછળથી જૈન સૂત્રોનું અવલોકન કરતાં તેને એમ જણાવ્યું કે “જૈન સૂત્રમાં મૂર્તિપૂજ અવશ્ય બતાવવામાં આવેલી છે, છતાં જેઓ મૂર્તિપૂજા નથી માનતા એ તેમને કદાગ્રહજ છે.”મેઘજીની શ્રદ્ધા મૂર્તિ અને મૂર્તિપૂજાને માનવાની થઈ. ધીરે ધીરે તેણે બીજા પણ કેટલાક સાધુઓને પોતાના મતમાં મેળવી લીધા. આ વખતે તપાગચ્છના સાધુઓમાં મુખ્ય હીર. વિજયસૂરિ હતા. મેઘજી વિગેરે લંકામતના અનુયાયી સાધુઓની ઇચ્છા હીરવિજયસૂરિ પાસે તપાગચ્છની દીક્ષા લેવાની થઈ. આ વાતની સૂરિજીને ખબર પડતાં તેઓ જલદી અમદાવાદ આવ્યા કે જ્યાં મેઘજી વિગેરે સાધુઓ હતા. સૂરિજીના આવ્યા પછી કામતના અનુયાયી ત્રીસ સાધુઓએ એકી સાથે સરિજી પાસે પુનઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org