________________
સૂરીશ્વર અને સમ્રાટ. હા હતું. તેમ જયારે સૂરિજીએ વિહાર કર્યો, ત્યારે સરકારી બે મેવાડા સૂરિજીની સેવામાં મેકલ્યા હતા.
આ ઉપરાન્ત સૂરિજીએ પિતાના ભ્રમણ દરમીયાન બીજા પણુ ઘણુ સુલતાને અને સૂબાઓને ઉપદેશ આપી જીવદયા વિગેરેનાં કાર્યો કરાવ્યાં હતાં.
પ્રકરણ ૮મું.
દીક્ષાદાન
માને જમાનાનું કામ કર્યા જ કરે છે. કુદરતના હે છેકાયદાની રહામે યુદ્ધ કરવાને કઈ પણ મનુષ્ય
સમર્થ થઈ શકે નહિં. જમાનાને અનુકૂળ કુદરતી આ રીતે જ દરેક પ્રવૃત્તિઓમાં પરિવર્તને થયાજ કરે છે.
જે ભારતવર્ષની પ્રાચીન વિભૂતિને પ્રત્યક્ષ પુરા આપી રહેલાં આબુ, ગિરિનાર, તારંગા, પાલીતાણું અને રાણપુર વિગેરે અનેકાનેક સ્થાનમાં ગગનસ્પર્શી અદ્વિતીય મંદિરોનું અવલેકિન કરનારાઓને (કેટલાકને) અત્યારે રહેજે એ કલ્પના ઉદ્દભવે છે કે તે જમાનાના લક્ષ્મીપુત્ર કેવા કે-જેમણે પિતાની અખૂટ લક્ષમીનો વ્યય આવાં મંદિરો બનાવવામાં કર્યો? શું તેઓને બેકિંગ, બાળાશ્રમે, વિશ્વવિદ્યાલય, અનાથાશ્રમ અને પાઠશાળાઓ વિગેરે સ્થાપવાનું ન સૂઝયું?”
પરન્તુ આવી કલ્પના કરનારાઓ જરા સંસારની પરિવર્તનવાત અવલોવ કરે, તે તેઓને પોતાની કલપનાનું સમાધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org