________________
સૂબાઓ પર પ્રભાવ
છે. તેમ છતાં જ્યારે આપને અનુરોધ છે, તે ભલે હું તેઓને ગ૨૭માં લઈ લઉ છું, આપ તેઓને બેલાવીને એટલું સમજાવે કેતેઓ મારી આજ્ઞા પ્રમાણે વર્તાવ કરે.” - કાસિમખાને ઝટ તે બને-તેજસાગર અને સામલસાગર ને પિતાની પાસે બેલાવી કહ્યું કે-“હીરવિજય સૂરિ કહે, તે પ્રમાણે તમારે વર્તાવ કરે.'
એ પ્રમાણે ભલામણ કરીને તે બને સાધુએ સૂરિજીને સેપવામાં આવ્યા. તે પછી વાજતે ગાજતે સૂરિજી ઉપાશ્રયે પધાર્યા.
સુલતાન મુરાદ વિ. સં. ૧૮૫૦ ની સાલમાં સૂરિજી પાટણથી નીકળેલા એક હોટ સંઘની સાથે સિદ્ધાચલની યાત્રાએ પધારતા હતા. અનુક્રમે આ સંઘ જ્યારે અમદાવાદ આવ્યું, ત્યારે ત્યાંના સુલતાન મુરાદે સૂરિજીને અને સંઘને ઘણોજ સત્કાર કર્યો. તેણે ઉત્તમઉત્તમ રને મૂકીને સૂરિજીની પૂજા કરી અને સઘની પણ સારી સેવા કરી. | આ વખતે સુલતાને સૂરિજીના મુખથી વાણી સાંભળવાની જિજ્ઞાસા પ્રકટ કરી. આથી સૂરિજીએ તેને ઘણે ધર્મોપદેશ સંભળાવ્યું. સૂરિજીએ આ પ્રસંગે હિંસાને ત્યાગ, સત્યનું આચરણ, પરણીને ત્યાગ, અનીતિ-અન્યાયથી દૂર રહેવું, તેમ ભાંગ, અફીણું, તા અને દારૂ વિગેરેનાં વ્યસનથી બચવાને ખૂબ ઉપદેશ આપે. અને તેથી જ તેણે સૂરિજીના ઉપદેશને માન આપી તે દિવસે આખો રાહેરમાં કે માણસ જીવહિંસા ન કરે, એવો અમારીપટહ વગ
૧ અમદાવાદ સૂબેદાર આઝમખાન જ્યારે જુનાગઢની જીત - મેળવ્યા પછી મકકાની યાત્રાએ ગયે, ત્યારે તેના સ્થાનમાં બાદશાહ અકબરે પિતાના પુત્ર સુલતાન મુરાદની નિમણુક કરી હતી. આના સંબધમાં વિશેષ હકીક્ત જેવી હોય, તેણે મીરાતે અહમદીને ગુજરાતી અનુવાદ છે. ૧૮૬ માં જેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org