________________
r
સુધીર અને સદ્.
પશુ અને મનુષ્ય-બધાના જીવો એક સરખાજ છે. પણ નહિ કહેવું પડશે કે તમામ જીવેાના પુણ્યમાં યૂનાધિકતા રહેલી છે. અને જે જીવાન' પુણ્ય એછું તે જીવોની હિંસાનું પાપ પણુ ઓછુ સુતમાં, એ સિદ્ધ થાય છે કે જ્યાં સુધી થાડા પુણ્ય વાળા જીવાથી ચાલતું હોય, ત્યાં સુધી વધારે પુણ્યવાળાથી કામ લેવું એ ગેરન્યાજબી છે અને એ હિસાબે જયારે અનાજથી આપણુ' કામ ચાલે છે, તેા પછી તેથી વધારે ઇંદ્રિયાવાળા ત્રસ જીવાનેા સહાર શા માટે કરવા જોઈએ ? વળી જે માંસાહરી છે, તેએના અ'તઃકરણ માં ખુદાએ ફરમાયેલી મહેર દયા રહેતી નથી, એ વાત ચાક્કસ છે. ”
સૂરિજીના આ વકતવ્યથી કાસિમખાન બહુ ખુશી થયા, તેના મ તકરણમાં દયાની લાગણી જાગૃત થઇ અને એ પ્રસન્નતાના પરિણામે તેણે કઇ પણ કાર્ય બતાવવા માટે જ્યારે સૂરિજીને નમ્ર વિનતિ કરી, ત્યારે સૂરિજીએ, જે જે બકરા, પાડા, પક્ષિઓ અને 'દિવાનાને પૂરી રાખવામાં આવ્યા હતા, તેઓને મુક્ત કરવા માટે સૂચના કરી. આ સૂચનાને માન આપી તેણે તે બધાંને છેડી મૂકયાં.
હવે કાસિમખાને સૂચ્છિની આ કાર્ય દ્વારા પ્રસન્નતા મેળવી એક વાતની માગણી કરી. તેણે કહ્યુ—
“ આપના જે એ શિષ્યાને આપે ગચ્છ બહાર કર્યો છે, તેમન આય ગચ્છમાં પાછા લેશે, તેા મને બહુ માન થશે. ”
tr
સૂરિજીએ કહ્યુ— સૈયદ સાહેબ ! બાપ વિચાર કરી શ છે કે અમે મનુષ્યને તેમના કલ્યાણને માટે સાધુ બનાવવાના કેટલા બધે! પ્રયત્ન કરીએ છીએ, અને એક જીવ સ’સારથી બહાર નીકળી સાધુ થાય છે, તે પારાવાર આનંદ થાય છે; ત્યારે આવા થએલા સાધુઓને અમે વિના કારણે અલગ કરી દઇએ, એ કાઈ દિવસ પણ સભવી શકે ખરૂ ? પણ શું કરવુ ? તેકાઈનુ કહ્યું * માનતા નથી અને સ્વતંત્ર રહે છે, માટેજ મારે તેમ કરવુ પડ્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org