________________
સુબા પર પ્રભાવ.
૨૦૧
કરે છે, ત્યારે તેના કરતાં એક જીવનું ભક્ષણ કરીને ઘણા જીવાનુ પોષણ થાય, એ શું ખાટુ છે ? ”
સૂરિજીએ કહ્યું —“ સાંભળે! ખાનસાહેમ ! ખુદાએ સમસ્ત જીવા ઉપર મહેર રાખવાતુ ફરમાવ્યું છે. એ વાતને તે આપ પણુ સ્વીકાર કરશેા. હવે ખની શકે તે સમસ્ત જીવા ઉપર રહેમ–ધ્યા રાખીને તેના ભક્ષણથી દૂર રહેવું, એ તે સાથી શ્રેષ્ઠ માર્ગ છે, પરન્તુ એમ કરવુ' મનુષ્યજાતિને માટે અશકય છે. કારણ કે પેઢ ભરવાની દરેકને જરૂરત રહેલી છે. હવે પેટનું પેષણ કેવી રીતે કરવું ? એજ માત્ર વિચારવાનુ` રહે છે.
“ સસારમાં જીવા એ પ્રકારના જોવાય છે. સ્થાવર અને સ. જે જીવા પેાતાની મેળે હાલી ચાલી શકતા નથી, તે સ્થાવર જીવા છે. જેવા કે પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને વનસ્પતિના જીવે. અનાજના જીવા એ સ્થાવર જીવા છે . અને જે જીવા પેાતાની મેળે હાલી-ચાલી શકે છે,તે ત્રસ જીવા છે. નરક, તિય ચ, મનુષ્ય અને ધ્રુવલાકના જીવે ત્રસ કહેવાય છે. સ્થાવર જીવાને માત્ર એકજ ઇંદ્રિય હાય છે, જ્યારે ત્રસ જીવેા છે, ત્રણ ચાર અને પાંચ ઇન્દ્રિયાવાળા હાય છે. એકેન્દ્રિય કરતાં એ ઇન્દ્રિયવાળા જીવાનુ પુણ્ય વધારે. એઇન્દ્રિય કરતાં તેઇંદ્રિય, તેઇંદ્રિય કરતાં ચઽન્દ્રિય અને ચરિન્દ્રિય કરતાં પચેન્દ્રિય જીવે નુ પુણ્ય વધારે. જો એ પ્રમાણે પુણ્યમાં યૂનાધિકતા ન હેાય, તેા એક પછી એક વધારે ઇન્દ્રિયાની પ્રાપ્તિજ કેમ થાય ? પાંચ ઇંદ્રિયાવાળા જીવામાં પણ પશુ-મનુષ્ય વિગેરે છે.તેમાં પશુઓ કરતાં મનુષ્યનું પુણ્ય વધારે. મનુષ્યેામાં પણ પુણ્યપ્રકૃતિ ન્યૂનાધિક જોવામાં આવે છે. ાઇ ગરીબ છે, તે કોઈ રાજા છે; કોઈ ગૃહસ્થ છે, તે કોઇ સાધુ છે, આ બધી પુણ્યનીજ લીલા છે. હવે તે પુછુ છું કે—જે મનુષ્યા અનાજના જીવાને અને પશુઓના * જીવાને સરખા ગણીને પશુઓનું માંસ ખાયછે,તેઓ શા માટે મનુપ્યાનું માંસ ખાતા નથી ? કારણકેતેમના મન્તવ્ય પ્રમાણે તે અનાજ
26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org