________________
આ વખતે તેજસાગર અને સામલસાગર નામના બે સાધુએને કઈ પણ કારણથી સમુદાય બહારની શિક્ષા કરવામાં આવી હતી. આથી તે બન્ને સાધુએ ગુસ્સે થઈને કાસિમખાનને મળ્યા. આ વખતે કાસિમખાનના શરીરમાં કંઈક રેગ થયે હતે. તે રેગ આ બને સાધુઓએ દવા કરીને મટાડયે. આથી સિમખાનની તે સાધુઓ ઉપર કંઈક પ્રસન્નતા થઈ અને તેથી તેણે કહ્યું “જે તમારી અમારા ઉપર પ્રસન્નતા છે, તે હીરવિજયસૂરિને સમજાવીને અમને સમુદાયમાં લેવડાવે.”
કાસિમખાને ૮ હીરવિજયસૂરિને પિતાની પાસે બોલાવ્યા. જે કે-એણે તે એમજ ધાર્યું હતું કે-હીરવિજ્યસૂરિને દબાવીને આ બન્ને સાધુઓને સમુદાયમાં લેવડાવવા, પરંતુ હીરવિજયસૂરિને દેખતાંજતેમની ભવ્યાકૃતિ અને ચારિત્રની છાપ તેના ઉપર એવી તે પડી કે તેના બધા વિચારે લય પામી ગયા. સુતરાં, જે નિમિત્તે સૂરિજીને પિતાની પાસે લાવ્યા હતા, તે નિમિત્ત તે તેણે દબાવી જ દીધું અને સારે સત્કાર કરવા પૂર્વક પ્રેમથી વાત કરવા લાગે. પ્રસંગોપાત્ત સરિએ કાસિમખાનને જીવહિંસા છોડવા માટે ઉપદેશ કર્યો, ત્યારે કાસિમખાને કહ્યું
સંસારમાં છવ, જીવનું લક્ષણ છે. એ કયે મનુષ્ય કે-જે જીવેનું ભક્ષણ ન કરતે હોય? લોકો અનાજ ખાય છે, તે શું છે તેમાં પણ છવ છે. એ લેકે અનાજના ઘણા જીવનું ભક્ષણ પુત્ર થતા હતા. તે પહેલાં ખાનઆલમના હાથ નીચે કર રહ્યો હતે. તેણે મુહમ્મદ હુસેન મિરઝાં કે જે મુહમ્મદ અજીઝ કેકાથી હાર પામી દક્ષિણમાં નાશી ગયા હતા, તેની પૂઠ પકડવામાં બહાદુરી બતાવી હતી. ધીરે ધીરે તે આગળ વધતાં ગુજરાતના સુબા તરીકે નિમાયે હતો. ઈ. સ. ૧૫૯૮ માં તે ગુજર્યો હતો. મર્યો તે વખતે તે પંદરસે સેનાને નાયક હતે. વધુ માટે જુઓ. આઈન-ઈ અકબરી બ્લેકમેનને અંગ્રેજી અનુવાદ, ૫. ૪૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org