________________
ગ પર સકાય
સ્થાનઃ ફેલાઇ ગયા અને તેની ખુશાલીમાં શ્રાવકાએ ઘણુ દ્રવ્ય ખરચી મ્હોટા ઉત્સવ કર્યાં.
આજમખાનની શ્રદ્ધા સૂરિજી ઉપર બહુ જામી હતી. જ્યારે જ્યારે પ્રસંગ મળતા, ત્યારે ત્યારે તે સૂરિજીનાં દર્શન કરવા જતા અને સૂરિજીની વાણી શ્રવણુ કરતે,
કહેવાય છે કે જ્યારે સૂરિજીએ વિ. સં. ૧૬૫૧ મા ઊનામાં પહેલું ચામાસુ કર્યુ હતુ, ત્યારે પણ આજમખાન હેજથી ( મક્કાથી ) પાછા વળતાં સૂરિજીના દર્શનાર્થે આવ્યેા હતા. તે વખતે તેણે સાતસો રૂપિયા સૂરિજીને ભેટ કર્યાં હતા, પરન્તુ સૂરિજીએ સમજાવ્યુ` હતુ` કે અમે ફંચન અને કામિનીના સથા ત્યાગી છીએ. માટે આ રૂપિઆ અમારાથી લઈ શકાય નહિ. આજમખાને તે રૂપિઆ ખીજા સન્માર્ગે વાપરી દીધા હતા. આજ મખાને અહિં પણુ સૂરિજીના ઉપદેશ શ્રવણ કર્યાં હતા અને તેથી તેને બહુ આનંદ થયા હતા.
કાસિમખાન.ર
વિ. સ. ૧૬૪૯ ની સાલમાં સૂરિજી પાટણ પધાર્યા હતા. આ વખતે અહિને સૂક્ષ્મા કાસિમખાન હતા.
સાથી પાછા
૧ જુનાગઢની ફતેહ મેળવ્યા પછી થાડાજ સ. ૧૫૦ માં આજમખાન, કુટુંબ પરિવાર, દાસ નાકરા કરતાં વધારે માયુસેાને લઇ, સરકારી હૅાદ્દો ત્યાગ કરી સક્કા જવાના ઇરાદાથી રવાના થયા હતા. વળતાં સૂરિજીને તે વિ. સ. ૧૬૫૧ માં મળેલ છે, તે ઉપરથી સમજાય છે કે-તે મક્કામાં લગભગ એક વર્ષ રહ્યો હતા. વધુ માટે, આઈન-ઇ અકબરીતેા લાકમેનના અગરેજી અનુવાદ, પે. ૩૨૫ થી ૩ર૮ સુધી.
'
૨ કાસિમખાન, એ કુ’લિવાલભારતના ખાન સૈયદ સુહમ્મ
..
Jain Education International
વખતમાં એટલે વિ. દાસિયા અને સે અને અમીરીના
For Private & Personal Use Only
www.jainelibrary.org