________________
આજમખાનની આ કથા સાંભળીને સૂરિજીને અને તેમની સાથેના બીજા સાધુઓને તે હસવું આવ્યું. તેમનું આ હાસ્ય જોઈને આજમખાને પૂછયું-“ મહારાજ ! આપ હસે છે કેમ? કંઈ કારણ તે કહે.”
સૂરિજીએ કહ્યું-“ આપે કહેલી કથા ઉપર અમને હસવું આવે છે. જેનામાં કંઈ પણ સમજવાની શક્તિ છે, તે માણસ આપની આ કથાને સત્ય માને ખરે? મનુષ્ય પિતાના શરીરને અહિં મૂકીને ખુદાની પાસે જાય, રસ્તામાં જંગલ હેવાના લીધે તેને પાછું આવવું પડે અથવા ખુદાની પાસે પહેચે, તે ખુદાને સિંહાસન ઉપર બેઠેલે જૂએ, રસ્તામાંથી મરચાંની લંબ બગલમાં ભારતે આવે, આ બધું હવામાં કિલે બાંધવા જેવું શું આપને નથી લાગતું? શું ખુદા શરીરવાળે છે કે જે સેનાના સિંહાસન ઉપર ચઢી બેઠા હતે? વળી અહિંથી જવાળે મુસલમાન શરીર તે અહિં મૂકી ગયે હતું, તે પછી તેની પાસે બગલ જ ક્યાં હતી, કે જેમાં મરચાંની લંબ લેતે આવ્યું?”
આજમખાન તે ખડખડ હસી જ પડશે. તેને ચેખું જણાયું કે-આ તે મેં હવામાંજ કિલ્લે બાંધ્યું. પછી તે સૂરિજીની ઘણી પ્રશંસા કરવા લાગે અને છેવટે તેણે એ પ્રાર્થના કરી કે-, મારા લાયક કંઈ પણ કામ હોય, તે આપ ફરમાવે.”
સૂરિજીએ, જગડુશાહ નામને એક શ્રાવક કેદમાં પડ હતું, તેને છે મૂકવા માટે કહ્યું. આજમખાને તુર્તજ તે વાત ધ્યાનમાં લીધી અને જગડુશાહને છોડી મૂકો, તેમ એક લાખ રૂપિયાને જે દંડ ઠરાવ્યું હતું, તે પણ માફ કર્યો.
તે પછી ઘણું ધામધૂમ પૂર્વક આજમખાને સૂરિજીને ઉપાશ્રય પહોંચાડ્યા. જગડુશાહના છૂટા થવાથી અને સૂરિજીને આજમખાન ઉપર પ્રભાવ પડવાથી અમદાવાદના સમસ્ત શ્રાવકામાં બાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org