________________
પાંચ ધનુષ્ય પ્રમાણનું હતું. તે પછી બીજા ત્રીજા વિગેરે જે જે પૈગમ્બર થયા, તેમનું શરીરપ્રમાણ ન્હાનું ન્હાનું હતું. તેમનાં વસો અને લક્ષણોમાં પણ ફર્ક છે. ગષભદેવ ભગવાને સફેદ વસ્ત્ર બતાવ્યાં, અને તે પણ પ્રમાણમાપવાળાં, તે પાંચ કહ્યાં-અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આવી રીતે પહેલા અને છેલા તીર્થકરના સાધુઓને આચાર તે લગભગ એક સરખોજ છે, પરંતુ વચલા બાવીસ તીર્થંકરના સાધુઓના આચારમાં કઈક ફર્ક છે. બાવીસ તીર્થકરેએ પાંચ વર્ણનાં વસ્ત્ર કહ્યાં અને તે પણ પ્રમાણ વિનાનાં. તેમણે વ્રતે ચાર કહ્યાં. અર્થાત્ બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-એ બન્નેને એકમાંજ સમાવેશ કર્યો. આ પ્રમાણે ભેદ હેવામાં બીજું કઈ પણ કારણ નથી. તેનું માત્ર એક જ કારણ છે. અને તે એજ કે બાવીસ તીર્થંકરના વખતના મનુષ્ય સરળ પ્રકૃતિના અને સમજૂ હતા, એટલે તેઓ થોડામાં ઘણું સમજી શકતા હતા. જ્યારે આ કાળના મનુષ્ય વર્ક અને જડ કહેવાય છે. અએવ એટલે આચાર કહેવામાં આવ્યું છે, એટલે પણ પાળી શકતા નથી. ધ્યાનમાં રાખવું જોઈએ કે આચારમાં આટલો ભેદ હોવા છતાં વીસ તીર્થકરેએ પ્રકાશિત કરેલા સિદ્ધાન્તમાં કંઈ પણ ફર્ક નથી. પૂર્વ પૂર્વ તીર્થકરેએ જેવા જેવા સિદ્ધાન્ત પ્રકાશિત કર્યા છે, તેવાજ ઉતરત્તર તીર્થકરે પ્રકાશિત કરતા આવ્યા છે. પહેલા ત્ર૩ષભદેવ તીર્થકરને થયે અસંખ્ય કાળ થઈ ગયે છે અને છેલ્લા મહાવીર સ્વામીને થયે લગભગ બે હજાર વર્ષ થયાં છે. બસ, તેમના કહેલા માર્ગમાં અમે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાનુસાર ચાલીએ છીએ.”.
આ સાંભળી આજમખાન બહુ ખુશી થયે. તે પછી તેણે પૂછઘુ-“આપને સાધુ થયે કેટલાં વર્ષ થયાં ?”
સૂરિજી–બબાવન વર્ષ.”
આજમખાન-“ આપે આટલાં વર્ષોમાં કંઈ ચમત્કાર પ્રાપ્ત કર્યો કે નહિ? અથવા ખુદાથી કોણ વખત લેટ થઈ કે નહિ? .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org