________________
સદીનાર ગામ ગયું.
કર્યાં. સુરીશ્વરજી, સામવિજયજી અને ધનવિજયજીને સાથે લઈ આજમખાનના મહેલમાં પધાર્યાં.મહેલમાં પધારતાંજ આજસખાતે સૂરિજીના સત્કાર કર્યાં, તદનન્તર કેટલીક વાતચીત થયા પછી આજમખાને કહ્યું
-M
147
મહારાજ ! આપના પવિત્ર નામથી હું. ઘણા વખતથી પરિચિત હતા અને આપના તે શુભનામનુ સ્મરણ કરવાથીજ મારા કાયમાં મને ફત્તેહ મળી છે. હુ' આપનાં દર્શન કરવાને ઘણા લાંબા વખતથી ઉત્સુક હતા; મલિક ખરી વાત તા એજ છે કે- આપે અકબર બાદશાહને પ્રસન્ન કર્યો, ત્યારથીજ આપને મળવાની મારી ચાહના હતી. મારી તે ચાહના આજે સફળ થઈ છે, એથી મારા આત્માને હું ભાગ્યશાળી સમજુ છું.
""
**
આ પ્રમાણે વિવેક બતાવ્યા પછી તેણે કહ્યું “મહારાજ ! આપ કયા પૈગમ્બરના કાઢેલા ધર્મ પ્રમાણે ચાલેા છે ? ’” સૂરિજી—“ મહાવીર સ્વામી, ’
આજમખાન—“ મહાવીર સ્વામીને થયે કેટલાં વર્ષ થયાં ?” સૂરિજી—“ લગભગ બે હજાર વર્ષ, ’ આજમખાન—“ ત્યારે તે આપના ધમ બહુ પુરાણા ન કહી શકાય ? ”
સુ∞િ—“ હુ· જે મહાવીરસ્વામીનું નામ લઉ* છુ તે તે ચાવીશમા પૈગમ્બર છે, તેમની પહેલાં પણ તેવીસ પૈગમ્બરો થઇ ગયા છે. અમે મહાવીરરવામીના સાધુ કહેવાઈએ છીએ. કારણુ કે-તેમણે જે માર્ગ ખતાન્યે છે તેજ માર્ગમાં અમે ચાલવાવાળા છીએ. ”
આજમખાન “ તેા શું આપના પહેલા અને છેલ્લા પગમ્બરમાં કઇ ફર્ક છે? ?
સૂરિજી “પહેલાં પૈગમ્બરનુ નામ છેાષભદેવ,તેમનું' શરીર
Jain Education International
Sp
For Private & Personal Use Only
www.jainelibrary.org