________________
સુમા પર પ્રભાવ.
આવે, તા તેઓ અવારનવાર—જ્યારે ને ત્યારે ગમે તેવા મનુષ્યનુ અપમાન કરવામાં આાચકા ખાતા નથી. અતએવ ભવિષ્યમાં તેવા પ્રસંગે! ન બનવા પામે, તેની ખાતર પણ ક'ઈ પ્રયત્ન કરવા જરૂરના છે, એમ ધારી હીરવિજયસૂરિ પાસેથી વિહાર કરીને ધનવિજય નામના સાધુ એકદમ અકબર ખાદશાહ પાસે ગયા. આ વખતે છઠ્ઠા પ્રકરણમાં વણુ વેલ ભાનુચંદ્રજી ઉપાધ્યાય ખાદશાહ પાસેજ હતા, તેઓ ભાનુચંદ્રજીને મળ્યા અને તમામ હકીકત જણાવી. પછી ભાનુચ'દ્રજીએ બાદશાહ પાસે જઇને તમામ હકીકત નિવેદન કરી. ખાદશાહે શુસ્સામાં આવીને કહ્યુ− તેને બાંધી–જતાં મારીને અહિ‘ લાવવાના હમણાંજ હુકમ કરૂ છું.'
આ વખતે અકબર માદશાહ પાસે ઉપર્યુંકત હબીબુલ્લાહના હીરાનંદ નામના એક ગુમાસ્તા રહેતા હતા. તેણે બાદશાહને બહુ માજીજી પૂર્વક પ્રાર્થના કરી કે ખુદાવ`દ ! આપ માફ કરો. હું તેમને લખીને મધુ ઠીક કરી દઉ છું.”
બાદશાહે તેનું કહેવું માન્યુ* નહિ અને પોતે એવા હુકમ લખી આપ્યુંા કેન્દ્ર હીરવિજયસૂરિની ખુરાઈ કરવાવાળા માર્ગે
જાય.
>
ધનવિજયજી આ ફરમાન લઈને ગુજરાતમાં સૂરિજી પાસે આવ્યા. શ્રાવકા ઘણા ખુશી થયા. જ્યારે પેલા હબીબુલ્લાહને આ હકીકતની ખબર પડી અને શ્રાવકાઢારા ઉપર્યુક્ત ફરમાન વાંચ્યું, ત્યારે તે તેના પેટમાં જોરથી ખળભળાટ થવા લાગ્યા. હવે શું થશે ? હું કેમ ખચીશ ? ’ · અકબર ખાદશાહે પણ જેને આટલું માન આપે છે, તેનુ મેં અપમાન કર્યું, એ મારી કેવી દુબુદ્ધિ ? ? ઇત્યાદિ અનેક વિચારી તેને થવા લગ્યા. છેવટ તેણે ઘણા માનપૂર્વક સૂરિજીને પેાતાના નગરમાં લાવવા માટે કેટલાક માણસો Àકળ્યાં, સૂરિજીના મનમાં તા ક'ઈ હતુંજ નહિં માત્ર ભવિષ્યમાં નસ એનું આવું અપમાન ન કરે, એવી છાપ એસાવાની ખાત
ધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org