________________
સુરેશ્વર અને સામ્રા,
મ
* આંબિલ કરવા-કરાવવાને સૂરિજીને આંતરિક ઈરાદે જુદે હતે.
સૂરિજીની ઈચ્છા હતી કે-જે શ્રાવકે આફતમાં આવી પડ્યા છે, તેઓ કેઈ ઉપાયે છૂટી જાય, તે સારૂં. સૂરિજીને આંબિલની તપ
સ્યા ઉપર બહુ શ્રદ્ધા હતી. જ્યારે ને ત્યારે કેઈપણ મહત્ત્વનું કાર્ય કરવાની તેમની ઈચ્છા થતી, તે તેના પ્રારંભમાં તેઓ આંબિલ કરતા. એક તરફ સૂરિજીએ આ પ્રમાણે આંબિલની તપસ્યા કરી અને બીજી તરફ સિદેહીના મહારાવ સુરતાનને મળીને કારાગારમાં બંધ કરેલા તે નિર્દોષ શ્રાવકેને છેડવા માટે ઉપદેશ કર્યો. સૂરિજીના ઉપદેશની સુરતાનના હૃદયમાં એવી અસર થઈ કે તેણે તેજ દિવસે સાંજે બધાઓને મુક્ત કર્યા.
સુલતાન હબીબુલ્લાહ સૂરિજી એક વખત વિહાર કરતા કરતા ખંભાત પધાર્યા.અહિં હબીબુલ્લાહ નામક એક ખે રહેતે હતો, કે જેને ખોરાક એક ટંકને લગભગ એક મણું હતું અને જે શરીરે ખૂબ જ હતે. આ હબીબુલ્લાહે ગમે તે રીતે ધનનું બહાનું કાઢીને સૂરિ છનું ઘણું અપમાન કર્યું. તેમાં વળી સૂરિજીને દ્વેષી મહીએ નામને એક ગૃહસ્થ તેને મળી ગયે, એટલે તે વધારે ફાવી ગયે. પરિણામે સૂરિજીને તેણે ગામ બહાર કાઢ્યા. આથી આખી જૈનકામમાં ખળભળાટ મચી ગયે. સૂરિજીના આ અપમાનથી જુદા જુદા ગચ્છના જે સાધુએ તે વખતે ખંભાતમાં હતા, તેઓ પણ ગામમાંથી નીકળી ગયા અને સુરિજીના પક્ષમાં રહ્યા. સૂરિજીનું આ અપમM ખરેખર અક્ષમ્ય હતું. આને માટે કંઈ પણ પ્રતીકાર કરે જરૂર હતા. સ્વછંદી અને નિરંકુશી મનુષ્યને મદન ઉતારવામાં છૂટ નાખે છે, કે જેથી જલદી સુકાઈ જાય, દુર્ગક ફેલાય નહિ અને જીત્પત્તિ પણ ન થાય. આમ કરવામાં આવે છે, તેને “માત પરઠણું' કહે છે. - ૧ આને માટે જૂઓ પરિશિષ્ટ : "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org