________________
સૂમા પર પ્રભાવ.
રૂપે હતા, તે દૂર કરાવ્યા હતા, તેમ અન્યાય નહિ' કરવા માટે સુરતાનને નિશ્ચય કરાવ્યેા હતેા. આ સિવાય સૂરિજીના તપેાખળથી એક મહેત્ત્વનું કાર્ય આ પણુ થયુ. હેતુઃ
સિરાહીના રાવ સુરતાને કંઈ પણ કારણસર નિર્દોષ સા આવીને ગુન્હેગાર ઠેરાવીને કેદમાં નાખ્યા હતા. આથી સમસ્ત સધમાં હાહાકાર મચી ગયા હતા. સંઘના આગેવાના ઘણા પ્રયત્ન કરતા હતા, છતાં સુરતાન તેઓને છેતે ન્હાતા.
\\\
પ્રસગ એવા અન્ય કે–એક વખત સૂરિજીની સાથેના સાધુએ બહાર ડિલ ( જંગલ ) જઈ આવીને ઇરિયાવહિયા કર્યો સિવાય પાતપાતાના કામે વળગી ગયા. સૂરિજીએ આ વાત યાનમાં રાખી અને સાંજે તમામ સાધુઓને આજ્ઞા કરી કે આવતી કાલે તમારે બધાએ આંખિલ કરવું. કારણ કે-તમે આજે ડેંફિલ જઈ આવીને ‘ઇરિયાવહિયા' કર્યાં નથી.” તમામ સાધુઓએ આ પ્રાયશ્ચિત્તના સ્વીકાર કર્યાં. બીજા દિવસે સૂરિજીની આજ્ઞા પ્રમાણે તમામે આંખિલની તપસ્યા કરી. સૂરિજીની સાથે બધા સાધુએ જ્યારે આહાર કરવા બેઠા, ત્યારે માલૂમ પડયુ* કે સૂરિજીએ પણ આજે આંબિલનીજ તપસ્યા કરી છે. સાધુઓએ સૂરિજીને પૂછ્યુ* કેમ્પ વ્યાપને આજે અખિલ શાનુ ?” ત્યારે સૂરિજીએ કહ્યું-‘ મારૂં માતરૂ` ( પેશાબને જૈનસાધુઓ માતર' કહે છે ) પડિલેહ્યા સિવાય પરઠવ્યુ હેતુ'.? આ દિવસે અક'દર એસી આંખિલ થયાં હતાં. આ પ્રમાણે
•
૧ જૈનસાધુએ, જ્યારે પેાતાના સ્થાનથી જંગલ જઇને યા પેશાબ કરીને મકાનમાં આવે છે, ત્યારે મામાં જતાં આવતાં રાખવા જેમતા ઉપયાગમાં થયેલી સ્ખલનાના પ્રાયશ્ચિત્તને માટે ગુરૂ સમીપે એક ક્રિયા કરે છે, જેને ઇરિયાવહિયા કહેવામાં આવે છે.
૨ બિલને માટે જૂએ પૃ. ૧૦૬ ની તેટ.
૩ જૈનસાધુએ ગટર-મારી વિગેરે સ્થાનામાં પેશામ કરતા નથી. તે છૂટી જમીનમાં, કે જ્યાં ક્રાપ્ત પ્રકારના જીવજંતુ હાતે નથી, ત્યાં પેશાબ કરે છે. અથવા કુડીની અંદર પેશામ કરીને નિર્દેૌષ જમીનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org