________________
સૂરીશ્વર અને સમ્રાદ્
મહારાવ સુરતાન.
સૂરીશ્વરજી જ્યારે વિહાર કરતા કરતા સિાહી પધાર્યા ત્યારે ત્યાંના પ્રતાપી રાવ સુરતાન ઉપર પણ પ્રભાવ પાડયો હતા, રાવ સુરતાનને સૂરિજીએ પાતાના ઘણા સમાગમમાં લાવીને તેને પ્રતિબાધ કર્યાં હતા અને કેટલાક કરી, કે જે પ્રજાના ઉપર જુલમ
re
પૃથ્વી, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રસજીવને તકલી આપવી નહિ, એ ૬, રાજપિંડ ગ્રહણ કરવું નહિં, અર્થાત્ જેા રાજ્યાભિષેક થયેા હૈાય, એવા રાજાના ધરનુ ભાજન ગ્રહણ કરવું નહિ; ૧, કાંસા વિગેરે ધાતુનાં વાસણામાં ભાજન કરવું નહિ ૧; પલંગ વિગેરેમાં સૂવું એસવું નહિ ૧; ગૃહસ્થના ધરે મેસવું નહિં. ૧; સ્નાન કરવું નહિ' ૧ અને શણગાર પણ સજવા નહિ' ૧. એકંદર આ અઢાર ખેલે સાધુએએ પાળવાના છે.
૧ મહારાવ સુલ્તાન, સિરાહીની ગાદી ઉપર વિ. સ. ૧૬૨૮ માં બેઠા હતા. તે વખતે તેની ઉમર માત્ર ૧૨ વર્ષની હતી. મહારાવ સુરતાનને ઘણી વખતે રાજપૂતા સાથે અને માદશાહી ફાજ સાથે યુદ્ધ ખેડવું પડયું હતુ. અને તેમાં કાઇ ક્રાઇ વખત તેને હાર ખાઇને ગાદી પણ છેડવી પડી હતી, પરન્તુ પાછળથી પેાતાની વીરતાના પ્રતાપે શત્રુઆને હરાવવામાં તે સિદ્ધહસ્ત નિવચા હતા. અને પાછી ગાદી મેળવી હતી. મહારાવ સુરતાન વીરપ્રકૃતિના રાજા હતા. મહારાણા પ્રતાપસિહની માફક તેને સ્વતંત્રતા પ્રિય હતી. જેના લીધે તેણે પેાતાની જિંદગીના મ્હાટે ભાગ લડાઇયેામાંજ વ્યતીત કર્યાં હતા. કહેવાય છે કે તેને એક દૂર ખાવન લડાખ્યામાં ઉતરવું પડયું હતું. જ્યારે તે આબૂના પહાડને આશ્રય લેતા, ત્યારે ગમે તેવી શત્રુની સેનાને પણ કાઇ ચીજ ન સમજતા. તે જેવા બહાદુર હતા, તેવા ઉદારપ્રકૃતિના પણ હતા. તેણે ઘણાં ગામે દાનમાં આપી દીધાં હતાં. તેના મિલનસારી સ્વભાવના કારણે ઘણા રાજાઓની સાથે તેની મિત્રાચારી હતી.
આના સબંધી વિશેષ માહિતી મેળવવા કચ્છનારે વિરોધી રાજ્ય અ કૃતિદાસ ( પડિત ગારીકર હીરાચંદ એઝાકૃત ) ના પે, ૨૧૭ થી ૨૪૪ સુધીમાં જોવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org