________________
સૂબાઓ પર પ્રભાવ
-
-
-
-
-
-
-
-
હવે મૂર્તિની પૂજા કરવાને હેતુ એ છે કે મૂર્તિની પૂજાથી–મૂર્તિનાં દર્શનથી મનુષ્ય પોતાના હૃદયને પવિત્ર કરી શકે છે. મૂર્તિનાં દર્શન કરવાથી જેની તે મૂર્તિ હોય છે, તે વ્યકિતને પરમાત્માના ગુણે યાદ આવે છે અને તે ગુણેને સમરણમાં લાવવાતે પ્રમાણે વર્તન કરવા પ્રયત્ન કરે, એ હેટામાં માટે ધર્મ છે. મનુષ્યોને જેવા સંયેગો મળે છે, તેવું જ તેનું હૃદય બને છે, વેશ્યાની પાસે જનાર મનુષ્યને પાપ લાગે છે, એનું કારણ શું? શું તેને વેશ્યા પાપ આપી દે છે? વેશ્યાને તે પાપનું જ્ઞાન પણ હોતું નથી. ત્યારે કહેવું પડશે કે-વેશ્યા પાપ નથી આપતી, પરંતુ વેશ્યાની પાસે જવાથી તેનું અતઃકરણ મલિન-અપવિત્ર થાય છે. અને અન્તઃકરણનું મલિન થવું, એજ પાપ છે. આ પ્રમાણે જે કે-પરમાત્માની મૂર્તિ આપણને કંઈ દેતી-લેતી નથી, પરંતુ તેનાં દર્શન અને પૂજનથી આપણું અંતઃકરણ નિર્મળ – શુદ્ધ બને છે, અને અંતકરણનું શુદ્ધ થવું–નિર્મળ થવું એનું નામ જ ધર્મ છે.”
આ વિગેરે કેટલીક યુક્તિથી સૂરિજીએ મૂર્તિ અને મુક્તિપૂજાનું પ્રતિપાદન કર્યું. ' સૂરિજીના ઉપર્યુકત વિવેચનથી ખાનખાનાને ઘણી જ પ્રસનતા થઈ. તેણે સૂરિજીની બહુ તારીફ કરી અને મુક્તકઠે કહ્યું કે-“ ખરેખર, અકબર બાદશાહે આપની આટલી બધી કદર કરી છે, એ તદ્દન યથાર્થ જ છે. આપના ગુણે એવી કદરને ચોગ્ય જ છે.”
તે પછી ખાનખાનામાં કેટલીક વસ્તુઓ રવીકારવાનો આગ્રહ કર્યો, પરંતુ સૂરિજીએ પિતાને તે આચાર નથી, એ સમજાવતાં જનસાધુઓને પાળવાના અઢાર બેલેનું વિવેચન કરી બતાવ્યું.
આ પ્રમાણે ખાનખાના ઉપર પણ સૂરિજીએ પિતાને પ્રભાવ પાડ હતે..
૧ જૈન સાધુઓને પાળવાના અઢાર બોલે આ છે–હિંસા, મૃષાવાદ ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહથી દૂર રહેવું, એ ૫; રાત્રિભોજન ન કરવું છે,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org