________________
રસવ પ્રસંગે અહિના હેમરાજ નામના જૈનમંત્રિએ ઘણુ (વ્ય બરચીને અનેક શુભકાર્યો કર્યા હતાં. આ વખતે પાટણન કલાખાન હતું. આ સૂબાના જુલમથી પ્રજા ગણું વ્યસ્ત હતી. તેણે પ્રજાને એટલી બધી હેરાન કરી મૂકી હતી કે જેના લીધે પ્રજાપૈકીને એક પણ માણસ તેનું સારું બેલતો નહિ. સૂરીશ્વરે આ નગરમાં આવીને ઘણું વ્યાખ્યાને આપ્યાં. જેથી ધીરે ધીરે તેમની વિદ્યતાની પ્રશંસા આખા શહેરમાં થવા લાગી ત્યાં સુધી, કે તે પ્રશંસાને પડઘે કલાખાનના કાન સુધી પણ પહોંચ્યા. પરિણામે કલાખાનને એમ થયું કે “આવા વિદ્વાન સાધુ કેણ આવ્યા છે કે જેની આટલી બધી પ્રશંસા થાય છે. છેવટે તેની એ ઈચ્છા થઈ કે એ મહાત્માને મળવું જોઈએ. એ ઈચ્છાથી તેણે સૂરિજી પાસે પોતાનાં માણસે મેકલી સૂરિજીને પિતાની પાસે બોલાવ્યા. જો કે સૂરિજીના અનુયાયી વર્ગને તે આથી અસાધારણ ભય લાગ્યું હતું, પરંતુ સરિઝ સર્વથા નિડર હતા. કારણ કે તેઓ એમ સમજતા હતા કેसत्ये मास्ति भयं क्वचित् ।।
કલાખાન પાસે પ્રારંભમાં કેટલીક વાતચીત થયા પછી કલાખાને સૂરિજીને પૂછયું—
“મહારાજ ! સૂર્ય ઉગે છે કે ચંદ્ર?” સૂરિજી-“ઉચા ચંદ્ર છે અને તેનાથી કંઈક નીચે સૂર્ય છે.”
આ વચન સાંભળી લાખાન કંઈક ચમક અને એ હે, શું સૂર્યથી ચંદ્ર ઉચે છે?”
સૂરિજી-“હા, સૂર્યથી ચંદ્ર ઊંચે છે.”
કલાખાન- ત્યારે અમારે ત્યાં તે સૂર્યને ઊંચે અને ચન્દ્રને તેથી નીચે બતાવેલ છે. તમે કેમ ચંદ્રને સૂર્યથી ઊંચે બતાવે છે?”
સૂરિજી- હું કંઈ સર્વજ્ઞ નથી, તેમ ત્યાં જઈને જેમાં આજે પણું નથી. જેવી રીતે મે મારા ગુરૂના સુખથી સાંભકર્યું છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org