________________
સૂરીશ્વર અને સમ્રાટ
અમાશ શાસ્ત્રમાં વાંચ્યું છે, તેવી જ રીતે હું કહું છું. તમારાં શાસ્ત્રામાં તેમ કહ્યું હોય, તે ભલે તમે તેમ માને.”
આચાર્યશ્રીનું આ કથન સાંભળતાં કલાખાન કંઈક વિચારમાં પડે. તેને સમજાયું કે-જે વસ્તુ અગમ્ય છે, પરેલ છે તેને માટે શાસ્ત્રીય મતથી હઠ પકડને પિતાને કક્કે ખરે કરાવવા આગ્રહ કરે, એ નકામે છે. તેથી તેણે સૂરિજીને કહ્યું–
“મહારાજ! આપનું કથન યથાર્થ છે. જે વસ્તુ આપણે પ્રત્યક્ષ જોઈ નથી, તેને માટે અમુક વાતની “હા” પડાવવા માટે હઠ પકડવી, એ નકામી છે. ગુરૂજી મહારાજ ! આપની સરળતાથી હું ઘણે પ્રસન્ન થયે છું. મારા લાયક કંઈ પણ કામ હોય, તે તે આપ અવશ્ય ફરમાવે.”
સૂરિજીએ અનુકંપાની દષ્ટિથી, તે કદિયેને છોડી મૂકવાની સૂચના કરી-કે જેઓને દેહાન્ત દંડની સજા કરવામાં આવી હતી. સૂરિજીના કથનથી તે કેદિઓને મુક્ત કરવામાં આવ્યા અને તે ઉપરાત આખા શહેરમાં એક મહીના સુધી કઈ પણ માણસ કેઈ પણ જીવની હિંસા ન કરે, એ પણ હુકમ બહાર પાડવામાં આવ્યું.
તે પછી કવાખાને કરેલા સારા સંસ્કાર પૂર્વક સૂરિજી ઉપાશ્રયે પધાર્યા. આ તે વખતની વાત છે કે જ્યારે હીરવિજયસૂરિ અને સમ્રાટ અકબરને આપસમાં સંબંધ થયેજ તે.
ખાનખાના અકબર બાદશાહના સમાગમમાંથી મુક્ત થઈ, સૂરિજીએ જ્યારે ગુજરાત તરફ પ્રયાણ કર્યું, ત્યારે તેઓ મેડી પધાર્યા હતા. આ વખતે ખાનખાના, કે જે સૂરિજીની પવિત્રતા અને - ૧ જૂઓ, આ પુસ્તકના પેજ ૧૧૯ ની નેટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org