________________
સૂબાઓ પર પ્રભાવ,
પ્રકરણ ૭ મું.
સૂબાઓ પર પ્રભાવ.
રવિજયસૂરિની પ્રભાવકતા સંબધી આપણે ગત પ્રકરણેામાં ઘણુ જોઇ ગયા છીએ; તાપણુ એ કહેવું અસ્થાને નહિ જ ગણાય કે–સૂરીશ્વરે અકબર બાદ શાહુ ઉપરજ પ્રભાવ પાડયા હતા, એમ નહિ; પરન્તુ જ્યારે ને ત્યારે જે કાઇ સૂબા કે ખીજા રાજાના સમાગમમાં આવવાના તેમને પ્રસંગ મળતા, તે મા ઉપર તેમના નિર્મળ ચારિત્ર-મળની અને ઉપદેશશક્તિની એવી તે અસર થતી કે જેથી તે સૂબાએ અને રાજાએ મુગ્ધ થયા વિના રહેતા નહિ.. જો કે અકબર જેવા સમ્રાટ્ના ઉપર એટલી ખધી અસર કરનારને માટે બીજા ન્હાના ન્હાના સૂબાઓને પ્રતિબાધવાની હકીકત ઉપલક દૃષ્ટિએ જોનારને વધારે મહત્ત્વની ન લાગે, એ મનવા જોગ છે; પણ લગાર ઊંડા ઉતરીને વિચાર કરનારને એ સ્હેજે જણાઈ આવશે કે—અકમરના ઉપર પ્રભાવ પાડવા કરતાં ન્હાના ન્હાના
Jain Education International
fut
સૂબાઓ અને બીજા રાજાઓને ઉપદેશ આપવાનું કામ વધારે કઠિન હતું. અધિકારમાં મસ્ત ખનેલા અને તે વખતની અરાજકત્તાના લાભ લઈ પેાતાને અહમિન્દ્ર સમજનારા તે સ્વચ્છંદી સૂબાએ અને રાજાએ શું કાઇનું પણ માન રાખે તેવા હતા કે આપણે બીજા પ્રકરણમાં જોઇ ગયા છીએ તેમ, ન્યાય-અન્યાયની કું સત્યાસત્યની કઇ પણ તપાસ કર્યાં સિવાય અને મનુષ્યની હદના પશુ વિચાર કર્યાં વિના એકદમ ‘ મારા ’‘ પકડો” નાજ હુકમાં કાઢનારા તે સમા અને રાજાએ કાઇના પણુ ઉપદેશ ઉપર ધ્યાન આપે, તેવા હતા ખરા કે ? કદાપિ નહિ તેપણુ આપા
•
For Private & Personal Use Only
www.jainelibrary.org