________________
વિશેષ કા સિલિ
દેખાતાના હાથથી લખાયેલા દરેક અનુવાદ અને સ્વતંત્ર ગ્રંથામાં જ્યાં જાઓ ત્યાં બહોતુ જ નામ જોવામાં આવે છે. એટલે સુધી કે આધુનિક ખ ગાળી, હિન્દી અને ગુજરાતી ગ્રંથલેખકે પણ તેજા પ્રમાણે ભૂલ કરતા આવ્યા; પરંતુ કાઇએ એ વાતની તપાસ નજ કરી કે–વાસ્તવમાં અકબરની ધર્મસભામાં કોઇ માદ્ધસાધુ હતા કે નહિ ? અથવા તે અકબરે માદ્ધસાધુઓને ઉપદેશ કાંઈ દિવસ સાંભળ્યેા હતા કે નહિ ?
વસ્તુત: અત્યારની શોધ પ્રમાણે એ નિર્વિવાદ સિદ્ધ થાય છે ફૈ-અકબરને કઈ દિવસ કાઇ પણ વિદ્વાન ખાદ્ધસાધુ સાથે સમાગમ કરવાના અવસર મળ્યેાજ ન્હોતે. આને માટે અનેક પ્રમાણે આપીને પુસ્તકના આકારને વધારવાની આવશ્યકતા જણાતી નથી. સૈાથી પ્રમળમાં પ્રબળ અને વધારે માન્ય થઇ શકે, એવા અમ્મુલજ્જલના કથનનેજ અહિં ઉધ્ધત કરીશું. તે ‘આઈન-ધ-અમરી’ માં એક સ્થળે કહે છે.
-
“ લાંખા કાળથી હિંદુસ્થાનમાં બદ્ધસાધુઓને ક્યાંય પણ પત્તા મળતે નથી. હા પેગૂ, તનાસિરમ અને તિક્ષ્મતમાં બેશક તેઓ મળી આવે છે. આદશાહની સાથે ત્રીજી વખત રમણીય કાશ્મીર દેશની મુસાફરીએ જતાં, આ મત ( બહુમત ) ને માનવાવાળા એ ચાર વૃદ્ધ મનુષ્યની મુલાકાત થઇ હતી, પરંતુ કાઈ વિદ્યાની સાથે મેળમેળાપ થયા ન્હોતા.૧ ૪
આ ઉપરથી સ્પષ્ટ પ્રકટ થાય છે કે અકબરને કઇ દવસ, ફ્રાઈ પણ વિદ્વાન્ બાદ્ધસાધુને મળવાના અવસર પ્રાપ્ત થયેાજ ન્હાતા, તેમ કોઇ બદ્ધ વિદ્વાને ફતેપુર સીકરીની ધર્મસભામાં ભાગ પણ લીધા ન્હોતા.
ઉપર્યુંક્ત પ્રમાણુ અને બીજા અનેક પ્રમાણેાના પરામશ કરીને છેવટ–ડૉ. વિન્સે'ટ સ્મીથ પણ એજ નિષ્કર્ષી કાઢે છે કેજા, આઇન—ઇ અકબરી, ખંડ ૩, જેરિટકૃત અગરેજી અનુવા
પે. ૨૧૨.
23
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org