________________
સૂરીશ્વર અને સમ્રાટ્
'
હું... મારી ન્હાની ઉમરથીજ જ્યારે જ્યારે માંસ પકાવવાની આજ્ઞા કરતા, ત્યારે ત્યારે તે મને નીરસ લાગતુ' અને તેના ભેજનની હુ' એછી અપેક્ષા કરતા. આજ વૃત્તિથી પશુરક્ષાની આવ શ્યક્તા તરફ મારી દૃષ્ટિ ગઈ અને પાછળથી હું માંસ ભાજનથી સવથા દૂર રહ્યો.
lor
“ મારા રાજ્યાભિષેકની તારીખના દિવસે પ્રતિવર્ષ ઈશ્વરના આભાર માનવા માટે કાઈ પણ માણસ માંસ ખાય નહિ, કે જેથી કરીને આપુ' વર્ષ આખાદીમાં વ્યતીત થાય. ’
4t કસાઇ, મચ્છી માર અને એવાજ ખીજા, કે જેઓના ધંધા કેવલ હિંડસા કરવાના જ છે, તેઓને માટે રહેવાના સ્થાને અલગ હાવાં જોઈએ. અને બીજાઓના સહવાસમાં તેઓ ન આવે, તેને માટે દંડની ચેાજના કરવી જોઈએ, ”
જીવાને માટે કેટલા બધા સરસ વિચારો ! જીવદયાનાજ શા માટે ! પેાતાની તે પ્રજા કે જે પ્રજા માંસાહાર પ્રત્યે અને જીવ વધનાં કાર્ય પ્રત્યે ઘણાની નજરથી જોતી હોય, તેનાં અંતઃકરહ્યા ન દુખાય, એની સભાળ રાખવાને માટે પણ ખાદશાહની કેટલી બધી ઉચ્ચ લાગણી !! મુસલમાન સમ્રાટ્ અકબરના ઉપર્યુક્ત વિચારી તરફ અમારા આર્યાવર્ત્તના તે દેશી રાજાઓએ ધ્યાન આપવુ જોઇએ છે કે જેએ પાતાની પ્રજાની લાગણીના કંઈ પણ ખ્યાલ રાખતા નથી. અસ્તુ.
ઉપરના તમામ વૃત્તાન્ત ઉપરથી આપણે એ નિશ્ચય કરી ચૂકયા છીએ કે-અકખરની જીવન-મૂત્તિને સુશોભિત દેદીપ્યમાન બનાવનામાં સુયેાગ્ય-જેવી જોઇએ તેવી દક્ષતા જો કોઇએ વાપરી હોય તા તે હીરવિજયસૂરિ આદિ જૈનસાધુએએજ વાપરી હતી. બીજા શબ્દોમાં કહીએ તે–અકમરની જીવનયાત્રાને સફળ બનાવવામાં જો કોઈએ પણ મ્હોટા ભાગ ભજ્ગ્યા હતા, તે તે હીરવિજયસૂરિ આદિ જૈનસાધુઓએજ લખ્યા હતા. આટલું' હાવા છતાં એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org