SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ કાર્યસિલિ. ભક્ષણ કરવામાં તત્પર રહે છે, એ ખરેખર તેમની અજ્ઞાનતા અને નિયતાને લીધે છે. કઈ પણ મનુષ્ય, નિર્દયતા અટકાવામાં જે આંતરિક સુંદરતા રહેલી છે, તે પારખી શકતું નથી પણ ઉલટ પ્રાણિયાની કબર પિતાના દેહમાં બનાવે છે – જે શહેનશાહની ખાંધ ઉપર દુનિયાને (રાજ્યકારભારને) ભાર ન હત, તે તે માંસાહારથી તદન દૂર રહેત.” આવી જ રીતે . વિન્સેટ સ્મીથે પણ અકબરના વિચારે ઉલ્લેખ કર્યો છે. જેમાંના આ પણ છે " Men are so accustomed to eating meat that, were it not for the pain, they would undoubtedly fall on to themselves." “ From my earliest years, whenever I ordered animal food to be cooked for me, I found it rather tasteless and cared little for it. I took this feeling to indicate the necessity for protecting animals, and I refrained from animal food." “ Men should annually refrain from eating meat on the anniversary of the month of my accession as a thanks-giving to the Almighty, in order that the year may pass in prosperity. ” “ Butchers, fishermen and the like who have no other occupation but taking life should have a separate quarter and their association with others should be prohibited by fine." [Akbar The Great Mogal, pp. 335-336.] અર્થત—“મનુષ્યને માંસ ખાવાની એવી આદત પી જાય છે, કે-જે તેઓને દુખ ન થતું હતું, તે તેઓ પોતે પિતાને પણ અવશ્ય ખાઈ જો,* Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy