________________
સૂરીશ્વર અને સમ્રા
શરીરને જ ખાઈને બીજા જીના ભક્ષણથી દૂર રહી શકતે, તો કેવા સુખને વિષય થાત? અથવા મારા શરીરને એક અંશ કાપીને માંસાહારિયાને ખવડાવવા પછી પણ, જે તે અશ પુનઃ પ્રાપ્ત થતું હત, તોપણ હું ઘણે પ્રસન્ન થાત. હું મારા એક શરીરદ્વાર માંસાહારિયાને તૃપ્ત કરી શકતે.”
દયા સંબંધી કેવા સરસ વિચારે? પિતાના શરીરને ખવડાવીને માંસાહારિયેની ઈચ્છા પૂર્ણ કરાવવી, પરંતુ બીજા જીવની કઈ હિંસા ન કરે, એવી ભાવના ઉચ્ચકેટિની દયાળુવૃત્તિ સિવાય કદાપિ થઇ શકે ખરી કે ?
અબુલફજલ “ આઈન–ઈ–અકબરી' ના પહેલા ભાગમાં એક સ્થળે એમ પણ લખે છે કે –
“ His Majesty cares very little for meat, and often expresses himself to that effect. It is indeed from ignorance and cruelty that, although various Kinds of food are obtainable, men are bent upon injuring living creatures, and lending a ready hand in killing and eating them; none seems to have an eyè for the beauty inherent in the prevention of cruelty, but makes himself a tomb for animals. If His Majesty had not the burden of the world on his shoulders, he would at once totally abstain from meat.
[Ain-i-Akbari by H. Blochmann Vol. I. p. 61].
શહેનશાહ માંસની બહુ ઓછી દરકાર કરે છે, અને ઘણી વખત તે સંબંધી પિતાને મત જાહેર કરે છે કે-જે કે, ઘણી જાતની ખાદ્ય વસ્તુ મળે તેમ છે, છતાં જીવતાં પ્રાણિયેને દુઃખ દેવાને મનુષ્યનું વલણ રહે છે, અને તેઓની કતલ કરવામાં તથા તેમનું
૧ આઈન-ઈ-અકબરી, ખંડ ૩ જે, પ. ૩૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org