________________
વિશેષ કાસિધિ
આ પ્રવાદ, પ્રવાદ માત્રજ ન્હાતે; પરન્તુ તે વખતના કેટલાક વિદેશી મુસાફ્ાને પણુ અકખરના વન ઉપરથી એમ ચાસ લાગ્યું હતુ` કે- અકમર જૈનસિદ્ધાન્તાના અનુયાયી છે.’
"
આ સંબંધી ડા. સ્મીથ સાહેબે પેાતાના ‘અકબર’ નામના પુસ્તકમાં એક માર્કોની વાત પ્રકટ કરી છે. તેમણે ઉક્ત પુસ્તકના ૨૬૨ મા પેજમાં * પિનહરા'( Pinheiro ) નામના એક પાર્ટૂગીઝ પાદરીના પત્રના, તે અશને ઉદ્ધૃત કર્યો છે કે જે ઉપરની વાતને પ્રટ કરે છે. આ પત્ર તેણે લાહેારથી તા. ૩ સપ્ટેમ્બર સ. ૧૫૯૫ ના દિવસે લખ્યા હતા, તેમાં તેણે લખ્યુ છે—
216
He follows the sect of the Jains (vertei) અર્થાત્— અક્બર જૈનસિદ્ધાન્તાના અનુયાયી છે. આમ લખીને તેણે એક જૈનસિદ્ધાન્ત પશુ તે પત્રમાં લખ્યા છે. આ પત્રને લખ્યાના સમય તેજ છે કે જે સમયે વિજયસેનસૂરિ લાહારમાં અકબર બાદશાહની પાસે હતા.
આવી રીતે વિદેશી મુસાફાને પણ જ્યારે એક વખત અકખરના વત્તન ઉપરથી એમ કહેવાને કારણુ મળ્યું હતું કે ‘ અકબર જૈનસિદ્ધાન્તાના અનુયાયી છે. ’ ત્યારે એ સહેજ સમજી શકાય તેમ છે કે અકબરની દયાળુ વૃત્તિ અહુ ઢઢ પાચેથી મજબૂત થયેલી હાવી જોઈએ અને આ દયાળુ વૃત્તિ જૈનાચા એજ-જૈનઉપદેશકએજ ઉત્પન્ન કરાવી હતી, એ વાતનાં હવે વિશેષ પ્રમાણેા આપવાની જરૂર રહેતી નથી.
આપણે ઉપર જોઈ આવ્યા છીએ કે આદશાહે પોતાના રાજ્ય. માં એક વર્ષીમાં છ મહીના ઉપરાન્ત જીવવધના નિષેધ કરાવ્યે હુતા, તેમ તે દિવસેામાં તે માંસાહાર પણ કરતા નહિ, આજ કા એની દયાળુતાને પ્રકટ કરે છે. એક વખત હંમેશાં પાંચસે પાંચસ ચકલાંની અભેા ખાનાર અને મરઘ જેવા શિકારને ખેલનાર મુસલમાન બાદશાહની ભાવી દયાળુ વૃત્તિ થાય, એ હીરવિજયસૂરિ આતિ
22
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org