SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦. સૂધીશ્વર અને સમ્રાહ જૈન સાધુઓના ઉપદેશનું કેટલું મહત્વ સૂચવે છે? જૈન સાધુઓ ના ઉપદેશનું આવું મહત્વ અદાઉની પણ સ્વીકારે છે. તે કહે છે– ." And Samanas? and Brahmans ( who as far as the matter of private interviews is concerned (p. 257) gained the advantage over every one in attaining the honour of interviews with His Majesty, and in associating with him, and were in every way superior in reputation to all learned and trained men for their treatises on morals, and on physical and religious sciences, and in religious ecstacies, and stages of spiritual progress and human perfections ) brought forward proofs, based on reason and traditional testimony, for the tre of their own, and the fallacy of our religion, and inculcated their doc. trine with such firmness and assurance, that they affirmed mere imagination as though they were selfevident facts, the truth of which the doubts of the sceptic could no more shake. [Al-Badaoni Translated by W. H. Lowe M. A. Vol. II. p. 264] ૧ મૂળ ફારસી પુસ્તકના સેવડા શબ્દને અનુવાદકે શ્રમણે લખેલ છે, પરંતુ જોઈએ સેવડા; કારણકે તે સમયમાં જૈન સાધુઓને “સેવડા ના નામથી ઓળખવામાં આવતા. અત્યારે પણ પંજાબ વિગેરે કેટલાક દેશમાં જનસાધુઓને “સેવડા” કહેવામાં આવે છે. વળી આ અંગ્રેજી અનુવાદક ડબલ્યુ. એચ. લ. એમ. એ. એ પોતાના અનુવાદની નેટમાં શ્રમણ નો અર્થ “બદ્ધશ્રમણકર્યો છે. તે પણ ઠીક નથી. કારણ કે બાદ્ધશ્રમણ” તો બાદશાહને દરબારમાં કેઈ ગજ નહોતે, એ વાતનું વધારે સ્પષ્ટીકરણ આજ પ્રકરણમાં હવે પછી કરવામાં આવશે. અહિં સેવડાથી “જેનસાધુ” જ લેવાના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy