________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વન નિષેધ કરવામાં અને જીવદયા સંબંધી રાજા મહારાજાને ઉપદેશ આપવામાં આજ સુધી જે કઈ પણ પ્રયત્નશીલ રહ્યા હોય, તે તે જેનેજ છે. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર વિન્સેટ સ્મીથ પણ પિતાના Akbar નામના પુસ્તકના ૩૩૫ મા પેજમાં સ્પષ્ટ રીતે લખે છે –
“ He cared little for flesh food, and gave ap the use of it almost entirely in the later years of his life, when he came under Jain influence.”
અર્થાત–માં ભેજનપર બાદશાહને બિલકુલ રૂચિ નહોતી, અને તેથી તેને પાછલી જિંદગીમાં, જ્યારથી તે જેનેના સમાગમમાં આવ્ય, ત્યારથી માંસજનને સર્વથા છેડજ દીધું.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે–બાદશાહને માંસાહાર છોડાવવવામાં તથા જીવવધ બંધ કરાવવામાં હીરવિજયસૂરિ આદિ જૈન ઉપદેશકેજ સિદ્ધહસ્ત નિવડયા હતા.. સ્મીથ સાહેબ એમ પણ કહે છે કે
“ But the Jain holy men undoubtedly gave Akbar prolonged instruction for years, which-largely influenced his actions ; and they secured his assent to their doctrines so far that he was, -eputed to have been converted to Jainism."
[Jain Teachers of Akber by Vincen, A mpith.]
અર્થાત–પરન્તુ, જનસાધુઓએ નિઃસંદેહ તે વર્ષો સુધી અકબરને ઉપદેશ આપે હતું, એ ઉપદેશને ઘણજ પ્રભાવ બોશાહની કાર્યવલી ઉપર પડયો હતે. તેઓએ પિતા સિદ્ધાન્ત તેની પાસે એટલે સુધી માન્ય કરાવ્યા હતા કે તેમાં એ પ્રવાદ રેલાઈ ગયો હતો કે બાદશાહ જેની ચોક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org