________________
વિધિ કાર્યસિવિ.
was extended over the whole realm and punishment was inflicted on every one, who acted against the Command, Many a family was ruined, and his property was confiscated. During the time of those fasts the Emperor abstained altogether from meat as a religious penance, gradually extending the several fasts during a year over six months and even more, with a view to eventually discontinuing the use of meat altogether.” [Al-Badaoni, Translated by W. H. Lowe,
M. A, Vol. II, p. 331.] અર્થાત્ –આ વખતે બાદશાહે તેના કેટલાક નવીન પ્રિય કરાવેને પ્રચાર કર્યો હતો. અઠવાડિયાને પહેલે દિવસે પ્રાણિયાના વધની સખ્ત મનાઈ કરવામાં આવી હતી, કારણ કે આ દિવસે સૂર્ય પૂજાને છે. વળી ફરવરદીન મહીનાના પહેલા અઢાર દિવસોમાં, આખા આબાન મહીનામાં (જે મહીનામાં બાદશાહને જન્મ થયે હતે) અને હિંદુઓને ખૂશ કરવાને બીજા કેટલાક દિવસોએ પ્રાણચેના વધને સખ્ત નિષેધ કર્યો હતે. આ હુકમ આખા રાજ્યમાં ફેલાવવામાં આવ્યું હતું, અને હુકમ વિરૂદ્ધ વર્તન કરનારને સજા કરવામાં આવતી હતી. આથી ઘણાં કુટુંબ પાયમાલ થઈ ગયાં હતાં, અને તેઓની મિલકત જપ્ત કરવામાં આવી હતી. આ ઉપવાસેના દિવસે માં બાદશાહે એક ધામિક તપ તરીકે માંસાહાર તદ્દન બંધ કર્યો હતો અને ધીરે ધીરે વર્ષ દરમીયાન છ મહીના ઉપરાન્ત અને તેથી પણ વધારે કેટલાક ઉપવાસે એવા હેતુથી વધારતે ગયે કે તે માંસને ઉપગ આખરે તદ્દન બંધ કરી શકે. - બટાઉનીએ ઉપરના વાકયમાં જે “હિન્દુ” શબ્દ વાપર્યો છે,
તે “હિન્દુ” થી “જેન” જ સમજ જોઈએ. કારણ કે પશુઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org