SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ વિશષ કાર્યશિશિ. થઈ શકે તેમ નથી કે તે મહીનાઓના કેટલા કેટલા દિવસે ગણવા અથવા તેમાં કોને કોને સમાવેશ થઈ જાય છે. આમ છતાં પણ પહેલાં ગણાવ્યા છે, તે પ્રમાણેના અથવા તે પૈકીના અમુક અમુક દિવસમાં બાદશાહે પિતાના સમસ્ત રાજ્યમાં જીવહિંસાને નિષેધ કર્યો હતે, અને તે દિવસમાં બાદશાહ પિતે પણ માંસાહાર કરતે નહિ, એ વાત અનેક જૈનેતર લેખકોએ પણ પોતપોતાના ગ્રંથમાં લખી છે. બંકિમચંદ્ર લાહિડી પોતાના સમ્રાટું અકબર”નામના બંગાળી પુસ્તકના પે. ૨પર માં લખે છે – "सम्राट् रविवारे, चंद्र ओ सूर्यग्रहणदिने एवं आर ओ अन्यान्य अनेक समये कोन मांसाहार करितेन ना।रविवार ओ आर ओ कतिपय दिने पशुहत्या करिते सर्व साधारणके निषेध करिया छिलेन ।" અર્થાત–સમ્રા રવિવાર, ચંદ્ર અને સૂર્યગ્રહણના દિવસે અને બીજા પણ જુદા જુદા અનેક સમયેમાં માંસાહાર કરતે હેતે. રવિવાર અને બીજા કેટલાક દિવસોમાં પશુહત્યા કરવાને સર્વ સાધારણમાં તેણે નિષેધ કર્યા હતે. આવી જ રીતે અકબરના સર્વસ્વ તરીકે ગણાતે અને અકબરને રાતદિવસને સહચર શેખ અબુલફજલ પિતે પણ આઈનઈ-અકબરી” માં લખે છે – “ Now, it is his intention to quit it by degrees, conforming, however, a little to the spirit of the age. His Majesty abstained from meat for some time on fridays, and then on Sundays; now on the first day of every solar month, on Sundays, on solar and lunar eclipses, on days between two fasts, on the Mondays of the month of Rajab, on the feastday of the every solar month, during the whole month Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy