________________
સુરક્ષર અને સમ્રાટ્
કરવાનો નિષેધ કરાવ્યેા; વળી પક્ષિાને પાંજરાંમાંથી છેડાવવાનુ ડામર તળાવમાં થતી હિંસા અધ કરાવવાનુ, ગાય, ભેંસ, પાડા અને બળદની હિંસા બંધ કરાવવાનુ; અને તે સિવાય વખતે વખત જીવહિ'સાના પ્રસ`ગા પ્રાપ્ત થયે ખાદશાહને કહી કહીને તે હિંસા બંધ કરાવવાનુ વિગેરે અનેક કાર્યો કરાવ્યાં હતાં. ઉપરાન્ત તેના ઉપદેશથી સાથી મ્હોટામાં મ્હાટુ અને સાથી વધારે મહત્ત્વનું કાર્ય થયુ હતુ, તે એ છે કે બાદશાહ પોતાના સમસ્ત રાજ્યમાં આખા વર્ષમાં છ મહીના અને છ દિવસ સુધી કોઇ પણ માણુસ કાઈપણ જીવની હિંસા ન કરે, એવા હુકમા બહાર પાડયા હતા. આ દિવસેાની ચાક્કસ ગણતરી કરવાનું કામ કઠિનતા ભરેલુ છે, કારણ કે, જો કે હીરસાભાગ્ય કાવ્ય, હીરવિજયસૂરિાસ, ધર્મ સાગરની પટ્ટાવલી, પાલીતાણાના વિ. સ’. ૧૬૫૦ ના શિલાલેખ અને જગદ્ગુરૂકાવ્ય વિગેર ન જુદા અનેક જૈન ગ્રંથામાં અકબરે જીવદયાને માટે મુકરર કરેલા મહીનાઓ અને દિવસેાનાં નામેા અવશ્ય આપ્યાં છે, કિન્તુ તેમાં કેટલાક મહીના મુસલમાની તહેવારોના હાઇ એ નિર્ણય સ્હેજે સમજાય છે, કે તે હીરવિજયસૂરિના ઉપદેશથી આપવામાં આવ્યા હતા. કેટલાક લેાકા ઉપર્યુકત તીથી શ્વેતામ્બરાનાં સ્વતંત્ર હાવામાં વાંધા ઉઠાવે છે, પરન્તુ તે બિલકુલ ખેાટુ છે. કારણકે એક તા ઉપરના પરવાને વિદ્યમાન છે, અને બીજું, ઉપરા પરવાને આપ્યા પછી અમુ* મુદ્દતે, ઉપરના પરવાનાની દૃઢતાને માટે અકબરના દરબારમાં રહેતા શ્વેતામ્બર મૂત્ત પૂજક ખરતગચ્છીય ભાત્રિ ચદ્રને પણ તેજ તીર્થોં આપ્યાને ઉલ્લેખ, બાદશાહના સમકાલીન પ. જયસામે પણ પોતાના બનાવેલા મધપ્રવૃત્તિત્ર માં આ પ્રમાણે કર્યો
છે
" नाथेनाथ प्रसन्नेन जैनास्तीर्थास्तमेऽपि पि । मंत्रिसाद्विहिता नूनं पुंडरीकाचलादयः " ॥ ३९६ ॥ ॥ ॥ પુંડરીક ( સિદ્ધાચત્ર ) આદિ બધાં
ItY
અર્થાત્ બાદશાહે પ્રસન્ન થને જંતતીર્થો મત્રીને સ્વાધીન કર્યો. આ ઉપરાન્ત લાભાઇયરાસ “ સંતુ... જાતિ તીથ જેલું
"
Jain Education International
.
ના કર્તા એ પણ લખ્યું છેઃ બકસઇ લહુઇ ગુરૂકુ તેહ ”
For Private & Personal Use Only
www.jainelibrary.org