________________
પાડી હતી અને તેથી બાદશાહના તેમના પ્રત્યેના પૂજ્યભાવમાં વધારો થયે હતું, પરંતુ કહેવું જોઈએ કે આ વાત જૈનધર્મના કેટલાક દ્વેષી મનુષ્યને બિલકુલ અસહ્ય થઈ પડી હતી.
- ભારતવર્ષની અવનતિનું ખાસ કારણ આપસને છેષભાવ બતા વવામાં આવે છે, તે ખેટું નથી. જ્યારથી આ ઈષ્યએ-દ્વેષભાવે ભારતવર્ષમાં પગ પેસારો કર્યો છે, ત્યારથી ભારતવર્ષ દિનપ્રતિદિન અધઃ અવસ્થામાં જ આવતે જાય છે. તેમાં ખાસ કરીને કેટલાકને તે આપસમાં નિત્યર જેવું જ થઈ પડેલું હોય છે. આવા લેકમાં
યતિ”(સાધુ) અને બ્રાહ્મણે” નું દૃષ્ટાંત પહેલાં અપાય છે, અને તેટલાજ માટે વયાકરણ લોકેને “
નિર્ચ” એ સમાસસૂત્રમાં દિન૪ ઈત્યાદિ નિત્ય નૈરવાળાઓનાં ઉદાહરણની સાથે
રિત્રાત્તાપૂ એ ઉદાહરણ પણ આપવું પડયું છે. જો કે એ બહુ ખુશી થવા જેવું છે કે-જાગતા જીવતા આ વૈજ્ઞાનિક જમાનામાં ધીરે ધીરે આ વરને નાશ થતો જાય છે અને જમાનાને ઓળખનારા ચતિ (સાધુ) અને બ્રાહ્મણે આપસમાં પ્રેમ રાખવા લાગ્યા છે, પરંતુ જે જમાનાને ઈતિહાસ આપણે અવકીએ છીએ, તે જમાનામાં “અતિદ્રાન્ના” નું ઉદાહરણ વિશેષતયા ચરિતાર્થ થતું હતું, એમ કેટલીક ઐતિહાસિક બીનાઓ ઉપરથી માલુમ પડે છે. | વિજયસેનસૂરિ જ્યારે લાહોરમાં અકબરની પાસે હતા, ત્યારે પણ એજ એક પ્રસંગે ઉપસ્થિત થયા હતા. કહેવાય છે કે જ્યારે અકબર બાદશાહ વિજયસેનસૂરિને બહુ માનવા લાગ્યા અને તેઓને ઉપદેશ વારંવાર શ્રવણ કરવા લાગ્યા, તેમ જૈનમાં મહેટા મોટા ઉન્સ થવા લાગ્યા, ત્યારે કેટલાક અસહ્યપ્રકૃતિવાળા આહાણેએ પ્રસંગ જોઇને બાદશાહને એ વાત ઠસાવી કે-“ને તે પરમકૃપાળુ પરમાત્મા-ઈશ્વરને જ માનતા નથી, તે પછી તેમને મતજ શા. કામને? જે લોકે ઈશ્વરને ન માનતા હોય, તેમની બધી ક્રિયાઓ નકામી જ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org