________________
શિવ કાલિક
કઈ જાતે ત્યાં ગયા હતા અને તે ચોરોને છોડાવ્યા હતા. વળી જયદાસ જપે નામને એક લાડવાણિયે હાથી તળે ચકદાવીને માર્યો જતે હેતે, તેને પણ છોડાવ્યું હતું.
સિદ્ધિચંદ્રજી જેવા વિદ્વાન હતા તેવાજ શતાવધાની પણ હતા. આથી બાદશાહ તેમના ઉપર પ્રસન્ન રહેતું. તેમની આવી ચમત્કૃતિથી ચમત્કૃત થઈને જ બાદશાહે તેમને “ખુશફહમ”ની માનપ્રદ પદવી આપી હતી. તેઓએ ફારસી ભાષા ઉપર પણ સારો કાબૂ મેળવ્યું હતું, અને તેથી કરીને કેટલાક ઉમરા સાથે પણ તેમની સારી પ્રીતિ થઈ હતી.
જુદી જુદી ભાષાઓનું જ્ઞાન, જુદાજુદા દેશના મનુષ્યોને ઉપદેશ આપવામાં અસાધારણ ઉપયેગી થાય છે. ગમે તેવા વિદ્વાન મનુષ્ય હોય, પરંતુ જે તેને જુદી જુદી ભાષાઓનું (દેશ ભાષાઓનું) જ્ઞાન ન હોય, તે તે પિતાના મનને ભાવ જોઈએ તેવી રીતે બીજી બીજી ભાષાના જાણકારોને સમજાવી શકે નહિ. કેવલ ગુજરાતી ભાષાને જાણકાર ગમે તે વિદ્વાન કે વકતૃત્વશક્તિ ધરાવનાર હોય, પણે જે તે બંગાલમાં જાય, તે ત્યાંના લોકોને કઈ પણ રીતે પતાની વિદ્વત્તાને કે વકતૃત્વશકિતને લાભ આપી શકશે નહિ. એટલા માટે તે પહેલાંના જમાનામાં કેઈને આચાર્યપદવી આપવા વખતે જેમ તેમની વિદ્વત્તાને ખ્યાલ કરવામાં આવતું હતું, તેમ તેમનું ભાષાજ્ઞાન પણ જોવામાં આવતું હતું. અર્થાત્ આચાર્યને જુદા જુદા દેશની જુદી જુદી ભાષાઓ શીખવી પડતી હતી. ઉપશકેએ આ વાત ખૂબ ધ્યાનમાં લેવી જોઈએ છે.
રાષભદાસ કવિના કહેવા પ્રમાણે સિદ્ધિચંદ્રજી, પિતાના સાધુધર્મમાં કેવા પwા છે? તેઓ કઈ પણ ઉપાયે ગૃહસ્થાશ્રમ તરફ લલચાય છે કેમ? એની પરીક્ષા કરવા માટે બાદશાહે કેટલીક ધન-માલની લાલચ આપી હતી, અને છેવટે તેમને બાંધીને મારવા સુધીને પણ ભય બતાવ્યું હતું, પરંતુ સિદ્ધિચક્રજી પિતાને કઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org