________________
વિજાપ કારિ ,
ભાનુચંદ્રજીને ‘ઉપાધ્યાય પદવી આપી હતી. તેમ શેખ અબ્દુલફજલે આ પ્રસંગે ૬૦૦ રૂપિયા અને કેટલાક ઘેડાએ વિગેરેનું દાન કર્યું હતું. અસ્તુ,
ગમે તે હે, પરંતુ ભાનુચંદ્રજીની ઉપાધ્યાય પદવી અકબર બાદશાહના અનુરોધથી અને બાદશાહની સમક્ષ લાહેરમાં થઈ હતી, એ વાત તે નિર્વિવાદ સિદ્ધ છે.
કહેવાય છે કે ભાનચંદ્રજીએ અકબરના પુત્ર જહાંગીર અને દાનીઆલને જૈનશાસ્ત્રને અભ્યાસ પણ કરાવ્યું હતું.
ઉપરના વૃત્તાન્તમાં બે નવાં નામોને ઉલ્લેખ અમે કરી ગયા છીએ. કર્મચંદ્ર અને માનસિંગ. આ બન્ને મહાનુભાવોને ટૂંક પરિચય અહિં આપ જરૂર છે.
કર્મચંદ્ર, એ એક વખત બીકાનેરના મહારાજા કલ્યાણમલના મંત્રી હતા. ધીરે ધીરે પેતાની શક્તિથી આગળ વધીને તેણે અકબર બાદશાહનું મંત્રિત્વ પ્રાપ્ત કર્યું હતું. મંત્રી કર્મચંદ્ર, ખરતરગચ્છના અનુયાયી જનગૃહસ્થ હેવાથી જૈનધર્મની ઉન્નતિનાં કાર્યોમાં બહુ ઉત્સાહથી ભાગ લેતે હતું. બાદશાહની પણ તેના ઉપર બહુ પ્રીતી હતી.આ કર્મચંદ્રના કારણથીજ ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનચંદ્રસૂરિ અકબરના દરબારમાં ગયા હતા. કર્મચંદ્રચરિત્ર' વિગેરે કેટલાક થે ઉપરથી જણાય છે કે–જિનચંદ્રસૂરિએ પણ બાદશાહ ઉપર સારે પ્રભાવ પાડ હતું અને તેમના ઉપદેશથી બાદશાહે આષાડ શુદિ ૯ થી આષાડ શુદિ ૧૫ સુધી સાત દિવસ અમારી-જીવવધના નિષેધ-ને હુકમ બહાર પાડયે હતું અને તે સંબંધનું ફરમાનપત્ર પિતાના અગિયાર પ્રાન્તમાં મેકલી આપ્યું હત. આ તે વખતની વાત છે કે-જ્યારે બાદશાહ લાહારમાં રહેતું હતું અને જે વખત ભાનુચંદ્રજી વિગેરે પણ ત્યાં જ હતા.
૧ આ અતલી ફરમાનપત્ર સાથી પહેલાં પરમગુરૂ શાસ્ત્રાવિશારદજૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજને વિ. સ. ૧૯૬૮ ની
20.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org