________________
વિરોય કા સિલિ
૧
ઘાટીના રસ્તે આવ્યા હતા. આ અભેદ્ય ઘાટીમાં થઈને પસાર થતાં ભાનુચંદ્રજી અને બીજા સાધુઓને ઘણી તકલીફ ઉઠાવવી પડી હતી. અલ્કિ પગ ફાટવા લાગ્યા હતા અને તેથી ચાલવુ પણ મુશ્કેલ થઈ પશુ' હેતુ', આથી બાદશાહે તેઓને વાહુના સ્વીકારવાને કહ્યું, પરન્તુ તેમણે તે સંબંધી ચાખ્ખો ઇન્કાર કરી દીધા, ખાદશાહે પણ આવી વિડ બનાવસ્થામાં તેઓને મૂકીને આગળ વધવું અનુચિત ધારી ત્યાંજ મુકામ કર્યાં અને ત્રણ દિવસ બાદ જ્યારે તેએ ચાલવાને સમથ થયા, ત્યારેજ ત્યાંથી પડાવ ઉપાડયો હતા.
આ મુસાફી પૂરી કરી જ્યારે તેઓ લાહેારમાં આવ્યા, ત્યારે ત્યાં મ્હાટ ઉત્સવ થયા અને ભાનુચંદ્રજીના ઉપદેશથી વીસ હજાર રૂપિયાના વ્યય કરી ત્યાંના શ્રાવકાએ એક મ્હોટા ઉપાશ્રય મ ધાન્યેા.
આવીજ રીતે જ્યારે બાદશાહ અહાનપુર ગયા હતા, ત્યારે પણ ભાનુચંદ્રજીને સાથેજ લઇ ગયા હતા. કહેવાય છે કે અહિ નગરને લૂંટતુ અટકાવવામાં ખાસ ભાનુચંદ્રજીના ઉપદેશજ કામમાં આન્યા હતા અને તેથી તમામ પ્રજાને બહુ આનંદ થયા હતા.
અહિ'થી પાછા આગરે આવ્યા પછી પણ તેમણે માદશાહ પાસે કેટલાંક જીવદયા વિગેરેનાં કાર્યો કરાવ્યાં હતાં. એક વખત બાદશાહની સમક્ષ એક બ્રાહ્મણ પતિને પરાજિત કરીને પશુ તેમણે માદશાહની સારી પ્રસન્નતા મેળવી હતી.
ભાનુચંદ્રજીની ઉપાધ્યાય” પદ્મવી પણ માદશાહની પ્રસન્નતાના ફળ રૂપેજ હતી. ઋષભદાસ કવિએ હીરવિજયસૂરિરાસમાં આ સંખ°ધી ખાસ જાણવા જેવી હકીકત આપી છે—
એક વખત શેખુજી ( જડાંગીર )ને ત્યાં મૂલ નક્ષત્રમાં પુત્રીને જન્મ થયા. તે વખત કેટલાક જોશિયેએ એમ જણુાવ્યું કે– માઇશાહને, આ પુત્રી જો જીવશે, તા તેથી મ્હાટા ઉત્પાત થશે, માટે તેણીને પાણીમાં વહેતી મૂકી દૈવી જોઈએ, ’જ્યારે ભાચ દ્રજીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org