________________
( ) नाम्ना श्रीहीरविजयसूरीश्वराणां मूर्त्तिः का० प्र० तपानछै ( છે ) શ્રીવિનયસૈનસૂચિ: '
આ લેખ ઉપરથી એમ માલૂમ પડે છે કે-હીરવિજયસૂરિના [નિર્વાણ પછી ખીજાજ વર્ષે` મ`ભાનિવાસી પર્ણમા અને તેની સ્ત્રી પાંચી નામની શ્રાવિકાએ આ મૂર્ત્તિ કરાવેલી અને તેની પ્રતિષ્ઠા વિજયસેનસૂરિએ કરી હતી.
આ સિવાય આ પુસ્તકના બીજા નાયક અકબર અને તેના પ્રધાન મત્રી અમ્બુલક્જલનાં ચિત્રા ઇંડિયા આફ્સિ લાયબ્રેરીમાંથી ડૉ. એક્ ડબલ્યુ. થામસે, પૂજ્યપાદ પરમગુરૂ શાસ્ત્રવિશારદ-જૈનાચાર્ય શ્રીવિજય ધસૂરીશ્વરજી મહારાજશ્રી ઉપર મેકલી આપી, તેએ આ પુસ્તકની શાલામાં વધારા કરવાના કારભૂત થયા છે; અતએવ તેમને ધન્યવાદ આપ્યા વગર રહી શકતા નથી.
વમાન જમાનામાં પ્રસ્તાવનાને પુસ્તકનુ ભૂષણ સમજવામાં આવે છે. અતએવું આ પુસ્તક માટે પ્રસ્તાવના કે ઉપોદ્ઘાત લખવાનું કામ મારા કરતાં કાઇ ગૂર્જર સાહિત્યના સાક્ષર પાસે કરાવવામાં આવે, તે તે પુસ્તકને ચાગ્ય ન્યાય આપી શકે, એ વિચારથી મારી દૃષ્ટિ ગુજર સાહિત્યના સમર્થ લેખક ખ્યાતનામા શ્રીચુત કનૈયાલાલ માણેકલાલ મુનશી ખી. એ. એલએલ, બી. એડવેકેટ તરફ્ ગઇ. જો કે તે એટલી અધી વિશાલ પ્રવૃત્તિમાં ગુંથાએલા રહે છે કે જેના લીધે તેમને આ કામ સેોંપવામાં મને ઘણાજ સફ્રાય થતા હતા, પરન્તુ ‘તેમના જેવા તટસ્થ લેખક જ મારા પુસ્તકના ગુણ-દાષાને ખતાવી શકશે,” એ મન્તવ્યથી જ્યારે મે તેઓને આ કામ માથે લેવા માટે સાગ્રહ કહ્યું, ત્યારે તે પેાતાની સજ્જનતા બતાવ્યા સિવાય રહી શક્યા નંદુ, અને પેાતાને અસાધારણ કાર્યં રહેતુ. હાવા છતાં, ઉદ્દાત લખવાનું કામ માથે લીધું અને કરી પણ આપ્યું. મુનશીની આ સજ્જનતા માટે હુ* કયા શબ્દોથી તેમને ધન્યવાદ આપું, તે કંઇ સમજી શકાતુ નથી.
આ પ્રસંગે ખંભાતની હાઇસ્કૂલના હેડમારતર શાહ Àાગીલાલ નગીનદાસ એમ. એ. તે ધન્યવાદ આપવે! ભૂલીશ નંદુ કે જેમણે પેાતાની હાઇસ્કૂલના પરીશીયન શિક્ષક પાસે આ પુસ્તકમાં આપેલાં ક્રમાનાના ગુજરાતી અનુવાદ કરાવી આપ્યા છે. અને સુ બની એલ્ફીન્સ્ટન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org