________________
વિશેષ કાર્ય સિદ્ધિ.
ર
બાદશાહે જ્યારે કાશ્મીરની મુસાફીએ ગયે, ત્યારે ભાનુચંદ્રજી પણ તેમની સાથે ગયા હતા.
કહેવાય છે કે એક વખત રાજા મીરમલે આદશાહેને કહ્યુ હતુ' કે સૂર્યના પ્રતાપથીજ મનુષ્યને કામમાં આવતાં ફળે અને ઘાસ વિગેરે ઉત્પન્ન થાય છે. તેમ અધકારને દૂર કરી જગમાં પ્રકાશ કરનાર પણ સૂજ છે. માટે સૂર્યની આરાધના આપે કરવી જોઇએ. ’
મીરમલના આ અનુરાધથી માદશાહે સૂર્યની ઉપાસના કરવા લાગ્યા હતે. બદાઉની લખે છેઃ
"A second order was given that the sun should be worshipped four times a day, in the morning and evening, and at noon and midnight. His Majesty had also one thousand and one Sanskrit names for the sun collected, and read them daily, devoutly turning towards the sun.
"
( Al-Badaomi, translated by W. H. Lowe M. A, Vol. II p. 332.) અર્થાત્—મીજો હુકમ એવા આપવામાં આવ્યું હતેા કેસવારે અને સાંજે તથા અપેારે અને મધ્યરાત્રિએ એમ દિવસમાં ચાર વખત સૂર્યની પૂજા થવી જોઇએ. બાદશાહે વળી સૂર્ય પૂજાને માટે એક હજાર એક (૧૦૦૧) સંસ્કૃત નામેા એકઠાં કર્યાં હતાંમેળવ્યાં હતાં અને સૂર્ય તરફ ફરીને ભકિતપૂર્વક દરરાજ તે વાંચતા હતા.
આ પ્રમાણે દરેક લેખકોએ ‘અકખર સૂર્ય’પૂજા કરતા હતા,’ એ સબધમાં લખ્યું છે; પરન્તુ કાઇએ એમ બતાવ્યુ` નથી કેઅકબરે સૂર્યનાં એક હજારને એક નામેા કયાંથી પ્રાપ્ત કર્યાં હતાં, અથવા તે નામે તેને કાણે શીખવ્યાં હતાં ? આ સબધી જૈન ગ્રંથામાં બહુ વિસ્તૃત વૃત્તાન્ત જોવામાં આવે છે. ઋષભદાસ કવિ તે ‘ હીરવિજયસૂરિરાસ માં ત્યાં સુધી કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org