________________
સુધાર અને સમાર,
-
-
-
-
* પાતશાહ કાશમીરે જાય ભાણચંદ પુઠે પણિ થાય; પૂછઈ પાતશા ઋષિને જોઈ ખુદા નિજીક કેને વળી હાઈ. ૧૯ ભાણચંદ બોલ્યા તતખેવ નજીક તરણું જાગતે દેવ; તે સમ કરિ બહુ સાર તસ નામિં ઋદ્ધિ અપાર. હુઓ હકમ તે તેણીવાર સંભલાવે નામ હજાર: આદિત્ય ને અરક અનેક આદિદેવમાં ઘણે વિવેક
આ ઉપરથી સમજાય છે કે બાદશાહ જ્યારે કાશ્મીર ગયે, ત્યારે બાદશાહના પૂછવાથી ભાનુચંદ્રજીએ સૂર્યની આરાધના કરવાને અનુરોધ કર્યો હતો. એટલું જ નહિં પરન્તુ, સૂર્યનાં એકહજાર નામોનું સ્તોત્ર પણ તેમણેજ (ભાનુચંદ્રજીએજ) સંભળાવ્યું અને શીખવ્યું હતું. આગળ ચાલતાં કવિ એમ પણ કહે છે કે-બાદશાહ, દરેક રવિવારે ભાનુચંદ્રજીને સુવર્ણ અને રનથી જડિત બાજઠ ઉપર પધરાવીને તેમના મુખથી સૂર્યના એક હજાર નામનું સ્તોત્ર સાંભળતા હતા.
આ સિવાય એક બીજું પણ પ્રબળ પ્રમાણ મળે છે, તે એ છે કે- ભાનુચંદ્રજીએ, બાદશાહને શીખવવાને અને સંભળાવવાને સૂર્યનાં સહસ્ત્ર નામનું જે તેત્ર બનાવ્યાનું ઉપર કહેવામાં આવ્યું છે, તેની જ એક હસ્તલિખિત પ્રતિ પૂજ્યપાદ ગુરૂવર્ય શાસ્ત્રવિશારદજૈનાચાર્ય શ્રી વિજયધમેસૂરીશ્વરજી મહારાજશ્રીના પુસ્તક ભંડારમાં છે. તેની આદિને લેક આ છે
નમઃ શ્રીસૂત્રવાર સહસ્ત્રનામધારા
જે સર્વવ્યાનાં તાજદુતૌગણે છે ? II જ્યારે અન્તને ભાગ આ પ્રમાણે છે– " यस्त्विदं शृणुयान्नित्यं पठेद्वा प्रयतो नरः । प्रतापी पूर्णमायुश्च करस्थास्तस्य संपदः ॥१॥ नृपानितस्करभयं व्याधिभ्यो न भयं भवेत् । विजयी च भवेनित्यं स श्रेयः समवाप्नुयात् ॥ २॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org