________________
ધ% અને માનવ
*
-
-----
લઈ જતા. એટલે બાદશાહ સ્વારી માગે છે, જ્યારે ભાનુચંદ્રજી પિતાના આચાર પ્રમાણે પગે ચાલીને જતા. બાદશાહની ભાનુચંદ્રજી ઉપર બહુ શ્રદ્ધા જામી હતી અને તેને એમ ચિક્કસ થયું હતું કેઆ મહાત્મા વચનસિદ્ધિવાળા છે. આવી શ્રદ્ધા થવામાં કેટલાંક ખાસ કારણે પણ તેને મળી આવ્યાં હતાં.
એક વખત બાદશાહને અત્યન્ત શિરેવેદના થઈ આવી. આ વખતે વૈદ્યોએ ઘણુ ઘણા ઉપચાર કર્યા છતાં આરામ થયે નહિ, છેવટે, તેણે ભાનુચંદ્રજીને બોલાવી પોતાની વેદનાની હકીકત જણાવી અને ભાનચંદ્રજીને હાથ પકડી પિતાના મસ્તક ઉપર મૂક. ભાનચંદ્રજીએ કહ્યું-“આપ ચિંતા લગારે ન કરે, બહુ જલદી આરામ થઈ જશે.” બસ, થીજ વારમાં બાદશાહને આરામ થઈ ગયો. કહેવું જરૂરનું થઈ પડશે કે આમાં ભાનચંદ્રજીએ મંત્રતત્રાદિને પ્રયોગ લગારે નહોતો કર્યો. બાદશાહને આરામ થઈ જવામાં જે કંઈ પણ કારણ હતું, તે તે “ભાનુચંદ્રજી ઉપરની તેની દઢ શ્રદ્ધા અને ભાનચંદ્રજીનું નિર્મળ ચારિત્રજ” હતું. બીજુ કંઈજ નહિં. શ્રદ્ધા અને શુદ્ધચારિત્રને સીગ કયું કાર્ય સિદ્ધ નથી કરી શકો?
બાદશાહની શિવેદના દૂર થયાની ખુશાલીમાં ઉમરાએ પાંચસે ગાયને એકઠી કરી. જ્યારે બાદશાહે આ વાત જાણી ત્યારે ઉમરાને પૂછ્યું કે “આટલી ગાયે કેમ એકઠી કરી છે?” ઉમરાએ જણાવ્યું કે-“ખુદાવંદ! આપને આરામ થયે છે, એની ખુશાલીમાં આ ગાયની કુરબાની કરીશું.” બાદશાહ ગુસ્સે થયે અને કહેવા લાગ્ય-“અરેમને આરામ થયાની ખુશાલીમાં બીજા જીવની કતલ!! બીજા ને ખુશી ઉત્પન કરાવવાના બદલામાં તેમને સમૂળગે નાશ !!! છેડી મૂકે બધી ગાયને અને વિચારવા દે નિર્ભયપણે!” બાદશાહના હુકમથી બધી ગાને મુક્ત કરવામાં આવી.
ભાનુચંદ્રજીને આ હકીકત સાંભળતાં બહુ આનંદ થયે, તેઓ બાદશાહ પાસે ગયા અને બાદશાહને બહુ ધન્યવાદ આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jaineļibrary.org