________________
રીઅર ચને ગ્રા.
છેવટ–સૂરિજીને નિશ્ચયરૂપ વિચાર જાણ બાદશાહે ગુજરાતમાં જવા માટે સમ્મતિ આપી, પરંતુ તેની સાથે એવી માગણું બહુ લાગણીપૂર્વક કરી કે- “મને વિજયસેનસૂરિ મળે, ત્યાં સુધી વખતે વખત ઉપદેશ આપનાર, કેઇ એક આપના સારા વિદ્વાન શિષ્યને અવશ્ય અહિં મૂકીને પધારે.”
બાદશાહની આ સાગ્રડ વિનતિથી સૂરિજીએ શાંતિચંદ્રઅને બાદશાહની પાસે મૂક્યા અને પોતે જેતાશાહને દીક્ષા આપી, ત્યાંથી વિહાર કરી વિ. સં. ૧૬૪૨ નું ચાતુર્માસ અભિરામાબાદમાં કર્યું.
પ્રકરણ ૭
વિશેષ કાર્યસિદ્ધિ.
Cup-manTL.
irls
mtrning
થા પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ કે-અકબરે
પિતાની ધર્મસભાના ૧૪૦ મેમ્બરને પાંચ વિઆ તો એ ભાગમાં વિભક્ત કર્યા હતા. અથએકસે ચા
1 લી મેમ્બરોને પાંચશ્રેણિયોમાં વહેંચી નાખ્યા હતા. જેમાંની પહેલી શ્રેણિમાં જેમ હીરવિજયસૂરિનું નામ છેવાય છે, તેવી જ રીતે પાંચમી શ્રેણિમાં પણ બે જૈન મહાત્માઓનાં નામે લેવાય છે. ૧ વિજયસેનસૂરિ અને ૨ ભાનુશંક. અબુલફજલે આઈન-અકબરીના બીજા ભાગના ત્રીસમા આઈનની અંતમાં આ બધા સભાસદનું લિસ્ટ આપ્યું છે. તેમાં ૫૪૭ મા પેજમાં આ બન્ને મહાત્માઓનાં નામે છે 189 Bijai sensur, 140 Bhan. thand , વિચાર અને ભાજચં” એજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org