________________
Re
સુરીશ્વર અને સમાનું
AAAMAA
સૂરિજી ઠીક, ત્યારે એ બતાવે કે–જ્ઞાન, ગુણુ છે કે નહિ. ખીરમલ— મહારાજ ! જ્ઞાન, ગુણ છે. ’
,
સૂરિજી—જ્ઞાન ગુણ છે ?
બીરબલજી હા, જ્ઞાન ગુણુ છે.’
સૂરિજી—‘ જો તમે જ્ઞાનને ગુણુ માનતા હો, તે પછી ઈશ્વરશકર ‘ સગુણુ ” છે, એમ તમારે માનવુ જ જોઇએ અને તે તમારા શબ્દોથીજ સિદ્ધ થાય છે.
>
બીરબલ—‘સૂરિજી ! મને ખાતરી થઇ છે કે ખરેખર ઈશ્વરશકર ‘ સગુણુ ’ છે.’
સૂરિજીની આ સ્પષ્ટ સમજાય તેવી યુક્તિથી આખા મહેલને બહુજ આનદ થયે.
આ મુલાકાત પછી સૂરિજી લાંખા વખત સુધી ખાદશાહને મળી શકયા ન્હાતા અને તેથી એક વખત બાદશાહે ઉત્કટ ઈચ્છા પૂર્ણાંક સૂરિજીને યાદ કર્યાં. સૂરિજી ખાદશાહ પાસે પધાર્યાં અને અસરકારક ધર્મોપદેશ આપ્યા. સૂરિજીના ઉપદેશ સાંભળવાથી ખાઃશાહના હૃદયમાં એક ઐરજ પ્રકારની શીતલતાના સ`ચાર થયા. ખરેખર, સૂરિજીની વાણીમાંજ એક એવા પ્રકારનું માધુર્યં હતુ કેજેના લીધે તેમના ઉપદેશ સાંભળવામાં બાદશાહને બહુજ રસ પડતા, એટલુંજ નહિં, પરન્તુ વારંવાર તેના ઉપદેશ સાંભળવાની બાદશાહેને ઈચ્છા પણ થયા કરતી.
આ પ્રસગે એક વાત ખાસ વિચારવા જેવી છે. આજકાલના કેટલાક રાજા–મહારાજાઓની માફક, લાંખા વખત ઉપદેશ સાંભળ્યા પછી ઉપકાર માનવા પુરતું ફળ અકબર ન્હોતા આપતા. તે સમ જતા હતા ।– જગને તૃણુવત્ સમજનારા આવા નિઃસ્પૃહી મહાત્માઓ પેાતાના અમૂલ્ય સમયના લેગ આપી અમને ઉપદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org