________________
પ્રતિશોધ
-
અરે, કેણ મઠવાસી કે કેણ સંન્યાસી, કે દિડિયા કે કોણગિરિપુરી, કણ નાથ કે કણ નાગા, પ્રાયઃ તેઓ બધાએ કેધાદિને કમ કરી શક્યા નથી અને જ્ઞાનથી રહિત હેઈ અનેક પ્રકારની ધાંધલે કરતા જોવાય છે. હવે તેઓને દુનિયાના ગુરૂ-ધર્મગુરૂ તરીકે કેમ માની શકય? વળી જેમાં કેધ, માન, માયા અને લેભાદિ કષાયે રહેલા હોય અને જેએનું ચારિત્ર વિષયવાસનાઓથી ભરેલું હોય, તેને પૂજ્ય કેમ મનાય? ખરેખર, આ સંસારમાં વિચારતા રહીને કંચન-કામિનીથી આવી રીતે સર્વથા દૂર રહેવું અને કોઈ પણ જાતની પૃદ્ધા ન રાખવી એ શું ઓછું કઠિન કામ છે?”
બાદશાહનાં આ વચનેએ તમામ અધિકારી મંડલ પર સટ અસર કરી અને તેથી તેઓની સૂરિજી પ્રત્યેની ભક્તિમાં કઈ ગુણે વધારે થયે.
આ વખતે બીરબલની ઈચ્છા થઈ કેસૂરિજીને કઈક પૂછું. અને તેથી તેણે બાદશાહની મંજૂરી માગી. બાદશાહે મંજૂરી આપ્યા પછી બીરબલે સૂરિજીને પૂછ્યું –
મહારાજ ! શું શંકર સગુણ હેઈ શકે?” સૂરિજી—“હા, શંકર સગુણ છે.” બીરબલ–“હું તે માનું છું કે શંકર નિણજ છે.”
સૂરિજી–ના, એમ ન હોઈ શકે હું પૂછું છું કે-શંકરને તમે ઈશ્વર માને છે?”
બીરબલજી , હે?” સૂરિજી—“ઈશ્વર જ્ઞાની છે કે અજ્ઞાની ?” બીરબલ–ઈશ્વર જ્ઞાની છે.” સૂરિજી—“જ્ઞાની એટલે?” બીરબલ–ાનવાળે.” 18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org