________________
સૂરીશ્વર અને સમ્રાહ્
>
મૂળ” એ શુ સૂરિજીથી અજાણ્યુ હતુ ? આવી àાભવૃત્તિ ધારણ કરી પોતાનું માન વધારવાની માગણી કરવામાં પરિણામ કેવું ખરાબ આવે, એ વિચાર સૂરિજીના હૃદયપટ પર રમવા લાગ્યા. સૂરિજી, શાંન્તિચ’દ્રજીની ભલામણની ઉપેક્ષા કરીને માદશાહને કંઈક કહેવા જતા હતા, તેટલામાં બાદશાહે પેાતે સૂરિજીને આગ્રહ પૂર્વક પૂછ્યુ - ગુરૂજી ! શાંન્તિચદ્રજીએ આપને શુ કહ્યું ' ? સૂરિજીએ જે હકીકત હતી, તે સ્પષ્ટ કહી દીધી. તેની સાથે એ પણ કહ્યું “હું તેવી માગણી કર વાને સ્વપ્નમાં પણ ચાઢતા નથી. શિષ્યા ગુરૂની ભક્તિ નિમિત્તે ગમે તેવા વિચારો કરે, પરન્તુ હું એમજ માનું છું કે- મને કાઈ માને તાએ શું, અને ન માને એ શું? મારો ધમ તા જગન્ના તમામ જીવા પ્રત્યે સમભાવ રાખીને ઉપદેશ કરવાનાજ છે. ' સૂરિજીની આ ઉદારતા માટે-નિઃસ્પૃહતા માટે તે ખાદશાહેને હદપારને આન ંદ થયે. એટલુ જ નહિ, પરન્તુ પેાતાના સમસ્ત રાજ્યમડલસમક્ષ તેણે એ શબ્દો ઉચ્ચું કે જગમાં આવી નિઃસ્પૃહતા રાખનાર તા મે હીરવિજયસૂરિજીનેજ દેખ્યા. જેએ પેાતાના સ્વા
KIY
ની લગાર માત્ર પણ વાત ન ફરતાં કૈવલ જ્યારે ને ત્યારે ખીજા જીવાના કલ્યાણનાજ ઉપદેશ આપે છે. સ*સારમાં સન્યાસી ’ ‘ન્નેગી’ કે ‘મહાત્મા’નાં નામેા ધરાવનારાઓના કંઇ પાર નથી;પરન્તુ તે બધાની પ્રાયઃ સ્થિતિ જોઇએ છીએ તે તેઓ કઈને કઈ ક્દમાં સાએલા જોવાય છે. કેટલાકેા તે ખાસા મેાટા મેાટા મડાના માલિક થઈ એસી લાખાની લક્ષ્મી ઉપર તાગડધિન્ના કરતા જોવાયછે, કેટલાક સી, શેખ અને કથાધારી બનવા છતાં, દ્રવ્ય અને મઘ્ને સિયેનુ પતિપણુ' ભાગવે છે. કેટલાક ‘ મહેર ’ રાખવાના પેકાર કરવા છતાં જાનવરાને મારી ખાતાં પણ અચકાતા નથી. કેટલાક મંત્ર-તંત્ર કરવાના ઢાંગ લઇ લેાળા જીવાને ઠગતા ફરે છે, કેટલાક દડધારી અને દરવેશના વેષ લેવા છતાં અનેક પ્રકારના ફંદાને ફેલાવે છે; જ્યારે કેટલાક ‘ તાપસ' નામધારીએ વૈરાગીના આમિર ધારણ કરી ઘેર ઘેર ભિક્ષા માગે છે, પરન્તુ લેગવિલાસને ભૂલતાજ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org