________________
, પ્રતિભા.
૧૧.
AAAAAAAAAAAAAAAAAAA
A
AAAAAAANRALANAN
સંખ્યા ૧૧૪ ની છે. તે દરેક હજીરા ઉપર પાંચસેહરિણનાં સીંગડાં રાખવામાં આવ્યાં છે. વળી મેં છત્રીસ હજાર હરિગુનાં ચામડાનું હાણુ શેખોનાં કુલ ઘરમાં કર્યું હતું. જેમાં એક એક ચામડું, બે બે સીંગડાં અને એક એક સેનો આ હતો. આટલાજ ઉપરથી આપને વિદિત થશે કે મેં કેટલે શિકાર અને તે દ્વારા કેટલા જીવેની હિંસા કરેલી હોવી જોઈએ? મહારાજ! હું મારા પાપનું શું વર્ણન કરૂં? હું હમેશાં પાંચ પાંચસે ચકલાંની જીભે ખાતે હતે; પરતુ આપનાં દર્શનથી અને આપના પવિત્ર ઉપદેશથી તે પાપ કાર્ય મેં છેડી દીધું છે. વળી આપે મારા ઉપર કૃપા કરીને ઘણેજ સરસ માર્ગ બતાવ્યો છે, તેને માટે હું આપને વારંવાર ઉપકાર માનું છું. ગુરૂજી' હું ખુલ્લા દિલથી સ્પષ્ટ કહું છું કે-મેં એક વર્ષમાં છ મહીના માંસ ખાવું છેડી દીધું છે અને જેમ બનશે તેમ, સર્વથા માંસાહારને છ દેવાને બનતે પ્રયત્ન કરતો રહીશ. હું સત્ય કહું છું કે-હવે માંસાહાર તરફ મને બહુ અરૂચિ થઈ છે.”
બાદશાહના ઉપર્યુક્ત સંભાષણથી સૂરિજીને પારાવાર આનંદ થયે અને તેની સરળતા એવં સત્યપ્રિયતાને માટે સૂરિજીએ વારવાર ધન્યવાદ આપે.
ખરેખર સૂરિજીના ઉપદેશને બાદશાહ ઉપર કેટલે બધે પ્રભાવ પડેલે હે જોઈએ, તે બાદશાહનાં ઉપર્યુંકત હાર્દિક વચને ઉપરથી આપણે સહજ સમજી શકીએ તેમ છીએ. બાદશાહને માંસાહાર ઉપરથી અરૂચિ કરાવવામાં જે કંઈ પણ ઉપદેશક સિદ્ધહસ્ત નિવડ્યા હોય, તે તે હીરવિજયસૂરિજ છે. હિસાબે પણ ૧૧૪ હજીરા બનાવ્યા સંબંધી કવિ ઋષભદાસનું કથન સત્યજ કરે છે. આવી જ રીતે પ્રત્યેક કોસ ઉપર હજીરા બનાવ્યાનું નિકોલાસ વિદ્ધિને અને વિલિયમ ફિચે પણ પિતાના ભ્રમણવૃત્ત
તેમાં લખ્યું છે. જૂઓ અરલીવલેસ ઈન ઈન્ડિયા, સંગ્રાહક વિલીયમ સ્તર (૧૫૮૩ થી ૧૬૧૯) , ૧૪૮, ૨૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org