________________
સૂરીશ્વર અને સમ્રાહ,
- “ગુરૂજી! હું બીજાઓની વાત શા માટે કરૂં? મેં પોતે સંસારમાં એવાં એવાં પાપ કર્યો છે કે તેવાં પાપ ભાગ્યેજ સંસારમાં બીજા કે મનુષ્ય કર્યો હશે. જયારે મેં ચિત્તોડગઢ લીધે ત્યારે મેં જે પાપ કર્યો છે, તેનું વર્ણન મારાથી પણ થઈ શકે તેમ નથી. તે વખતે રાણાના હાથી, ઘડા અને સ્ત્રી-પુરૂષેની તે શી વાત કહું, પણ ચિત્તોડના એક કૂતરાને પણ મેં છેડથું હેતું. ચિત્તોડમાં રહેવા વાળા કેઈ પણ જીવને હું દેખતે, તે તેની કલ્લજ કરતે. મહારાજ! આવા પાપ કરીને તે મેં કેટલાએ ગઢ લીધા. આ સિવાય શિકાર ખેલવામાં પણ મેં કંઈ ખામી રાખી નથી. ગુરૂજી! આપે મેડતાના રસ્તે આવતાં મારા બનાવેલા હજીરા રાહ જોયા હશે, કે જેની
+ આ પ્રમાણે હજીરા કરાવ્યાના સંબંધમાં કવિ ગષભદાસે શ્રીહીરવિજયસૂરિરાસમાં અકબરના મુખથી આ પ્રમાણે શબ્દો કઢાવ્યા છે
“એ હજીરે હમારે તહ્મ એકસો ચઉદ કીએ કે હમ;
અકેકે સિંગ પંચસેં પંચ પાતિગ કરતા નહિ ખલખંચ છ
આ વાતની સત્યતા બદાઉનીના શબ્દોથી પણ સિદ્ધ થાય છે. 'અદાઉની લખે છે –
"His Majesty's extreme devotion induced him every year to go on a pilgrimage to that city, and so he ordered a palace to be built at every stage between Agrah and that place, and a pillar to be erected and a well sunk at every coss.”
(Vol. II by W. H. Lowe M. A. p. 176).
અર્થાત–દર વર્ષે તે શહેર (અજમેર)ની યાત્રાએ જવા માટે બાદશાહ પિતાની અત્યંત ભક્તિને લીધે લલચાતો અને તેથી કરીને તેણે આગ્રા અને અજમેરની વચ્ચે સ્થળે સ્થળે એક મહેલ અને દર એક ગાઉએ એક એક સ્થંભ (હજીરો) બંધાવ્યો હતો તથા એક એક કુ
આગ્રા અને અજમેરની મધ્યમાં ૨૨૮ માઇલનું આંતરૂ છે, આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org