________________
પ્રતિબાધ,
ક
થ, તે પણ આંધળો થયો અને તેને ( છોકરાને) કરે થયે, તે દેખતે થયે. હવે બતાવે, તમારા ન્યાયથી તે દેખતા છોકરાએ આંધળા થવું જોઈએ કે નહિં? કારણ કે તેને બાપ અને તેના બાપને બાપ આંધળો હતું તે પછી તેણે આંધળે શા માટે ન થવું?”
વળી એક બીજું દષ્ટાન્ત-“મારી સાતમી પેઢી ઉપર તૈસર બાદશાહ થયે. તે પહેલાં પશુઓને ચારવાનું કામ કરતું હતું. એક વખત એક ફકીર એવી ટહેલ મારતે આવ્યું કે મને જે જેટલી આપે, તેને હું દુનિયા આપું.” તૈમૂરે રોટલી આપી, ત્યારે ફકીરે તૈમૂરના માથા ઉપર છત્ર ધારણ કરી કહ્યું-“હું તને બધે મુલાક આપી દઉં છું.’
એક વખત એક દુબળા ઘોડાને એક ચારવાવાળાએ ચાબુક માર્યો. તે વખતે હજારો ચરવાદાર એકઠા થઈ ગયા અને કંઈક કારશુસર જગલમાં ગયા. આ ચરવાદારમાં તૈમૂર પણ હતે. આવા સમયમાં તે જગલમાં થઈને કેટલાક લેકે ઊંટે ઉપર માલ ભરી ભરીને જતા હતા. તેઓને તૈમૂર વિગેરે એકઠા થયેલા ચરવાદારોએ નસાડી ભગાડીને તેઓને માલ લઈ લીધા. લૂંટારા ચરવાદારોને પકડવા માટે મેટું લશ્કર આવ્યું લશ્કરને પણ હરાવી દીધું. છેવટ બાદશાહ સ્વયં લડવા માટે આવ્યું, પરંતુ તેને તે પૂરોજ કરી દીધો અને તેને બધે મુલક તમૂરે લઈ લીધે. એ પ્રમાણે તૈમૂર બાદશાહ થયે.
હવે કહે, તૈમૂરની પૂર્વાવસ્થાની માફક અમે ગુલામગીરી કરીએ ત્યા બાદશાહી?” ઉમરાવ, ખાન, વજીર વિગેરે ત્યાં બેઠેલા તમામ માણસને એજ કહેવું પડયું કે-“પુરાણી રીત હોવા છતાં પણ જે તે રીતે અનુચિત હોય, તો તેને છોડી દેવી જોઈએ.”
મહારાજ, ખરી વાત તે એજ છે-જે લેકે માંસાહાર કરે છે, તેઓ માત્ર પિતાની જિહુવેન્દ્રિયની લાલચથી જ કરે છે, પરંતુ તે નજીવી લાલચને પૂરી કરવામાં હજારે અને ઘાણ નિકળી જાય છે, તે તરફ તે કઈ ધ્યાન જ આપતું નથી,
17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org