________________
સરકાર અને સારા
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તે માર્ગ હાથમાં લેવેજ જોઈએ. પરંતુ પિતે જે માર્ગ ઉપર ચાલયા આવતા હોય, તેજ માર્ગ સારે છે, એમ માની અથવા પિતાના બાપદાદા એ પ્રમાણે કરતા આવ્યા છે, માટે તે નજ છોડે. એ દુરાગ્રહ ન રાખવું જોઈએ.”
સૂરિજીના આજ વચનને પુષ્ટ કરનાર એક રમૂજી વાત બાદશાહે ઉપસ્થિત કરી. તેણે કહ્યું—
મહારાજ ! મારા જેટલા સેવકે છે, તે બધા માંસાહાર કરનારા છે, એટલા માટે તેઓને આપની ફરમાવેલી જીવદયા રૂચતી નથી. તેઓ કહે છે કે આપણા બાપદાદા જે કામ કરતા આવ્યા હોય, તે કામને છોડવું જોઈએ નહિં. એક વખત બધા ઉમરા એકઠા થયા હતા, તે વખતે તે ઉમરાએ મને કહ્યું-પિતાને સાચે બેટે તેજ છે કે-જે પૂર્વથી ચાલતા આવેલા માર્ગને છેડે નહિં.” આ વાત ઉપર તેમણે એક દષ્ટાન્ત પણ આપ્યું–
એક દેશને બાદશાહ હતું, તેણે પિતાના નગરની પાસેના | પહાડને એવા ઈરાદાથી નષ્ટ કરી દેવાને હુકમ કર્યો કે–આ પહાડ હવાને રોકે છે. જોકે એ એક એક મણ દારૂથી સે સે મણના પત્થર તેલ તેડીને તે પહાડને નષ્ટ કરી દીધું અને તે જગામાં મેદાન બનાવી દીધું. એક વખત એ આવ્યો કે સમુદ્રનું પાણી, કે જે પહાડના કારણથી રોકાઈ રહ્યું હતું, તે ગર્જના પૂર્વક શહેર તરફ ધસી આવ્યું. બસ, કહેવું જ શું હતું ? લકે તણાવવા લાગ્યા અને બીજા વારમાં આખું ગામ સમુદ્રના ઉત્તરમાં સમાઈ ગયું. કહેવાની મતલબ કે તે બાદશાહે પ્રાચીનકાળથી સ્થિર રહેલા પહાડને તેડાવી દીધે, તો તેને દંડ તેને ભગવાજ પડયે.
મહારાજ ! ઉમરાએ મને જયારે એવી વાત સંભળાવી, ત્યારે મેં પણ મારી વાતની પુષ્ટિમાં એક દષ્ટાન આપ્યું. મેં કહ્યું- “ સાંભળેએક બાદશાહ હતા, આંધ હતું. તેને છેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org