________________
પ્રતિબાધ
વિગેરે કેટલાંક શાસન પ્રભાવનાનાં કાર્યાં કરી પુનઃ ફતેપુરસીકરી પધાર્યાં. આ વખતે સૂરિજીને ખાદશાહની સાથે વધારે વખત સમાગમ કરવાના પ્રસંગ મળ્યા હતા.
કહેવાની જરૂર છેજ નિહ કે–અમ્બુલન્જલ એક વિદ્વાન્ પુરૂષ હતેા. તત્ત્વાની ચર્ચા કરવામાં એને જેટલા આનદ આપતા, એટલા ભાગ્યેજ બીજા કોઇ વિષયમાં આવતા. ખાવા-પીવાનુ' અને બીજુ બધુ કાર્ય મૂકીને પણ ધર્મચર્ચા કરવામાં તે પોતાને વધુ સમય વ્યતીત કફ્તા. એટલુ જ નહિ પરન્તુ તે જેની સાથે ધમ ચર્ચો કરતા, તેની સાથે જિજ્ઞાસુ થઈનેજ કરતા. નહિં કે—પેાતાના કટકો ખરા કરવાને વિતંડા કરતા, અને એટલાજ માટે; તે હીરવિજયસરિજીની સાથે વખતો વખત ધર્મચર્ચા કરવાના પ્રસગ લેતા હતા. સૂરિજીને પણ તેની સાથે વાતચીત કરવામાં ખહુ આનંદ પડતા. કારણ કે-અમ્બુલક્જલ જિજ્ઞાસુ હોવા સાથે બુદ્ધિશાલી પણ હતા. તેની બુદ્ધિ મને જલદી પહોંચી જતી, સુતરાં, ગમે તેવી કઠિન વાતને પણ તે બહુ જલદીથી સમજી શકતા હતા. ખરેખર વિદ્વાને વિદ્વાની સાથે વાતચીત કરવામાં અપૂર્વ આનંદજ આવે છે.
C
તી માળા ’ બનાવી છે, તેમાં આ મદિર સંબધી આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે.—
“ અધિક પ્રતાપિ આગરે સાહે, શ્રીચિંતામણી જનમન માહુ;
Jain Education International
સ ંવત સાલસે' આગણુચ્યાલીસઇ, શ્રીગુરૂ હીરવિજÛ સુગિસÛ ક્રીથી પ્રતિષ્ઠા પાસજ સાર
ષચે' ધન સાહુ માનસિંઘ ઉદાર;
A
તે ચિંતામણિ પાર્સાજ સ્વામી. વધા આગરે આણુંદ પામી.
७
(પ્રાચીન તીર્થમાળા સંગ્રહ. પૃ. ૭૩-૭૪.) કવિના આ ક્રશનથી માલૂમ પડે છે કે આ પ્રતિષ્ઠા આગરાના શ્રેણી. માનસિંધ કરાવી હતી.
For Private & Personal Use Only
www.jainelibrary.org