________________
રર
સૂરીશ્વર અને સાર્
જ્યારે પર્યુષણાપર્વના દિવસો નજીક આવ્યા, ત્યારે આગરાના શ્રાવકાએ વિચાર કર્યાં કે- સૂરિજી અહીં બિરાજે છે. બાદશાહ પણ તેઓને સારૂં' માન આપે છે. આવા અવસરમાં જો પર્યેષણાના આઠે દિવસ આખા શહેરમાં જીવહિ`સા ન થાય, તેા કરાડા જીવાને અભયદાન મળે. ’ આમ વિચારી સમસ્ત સઘ તરફથી અસીપાલદાસી વિગેરે કેટલાક આગેવાના બાદશાહ પાસે ગયા. બાદશાહે આ વખતે સિધુ નદીને કિનારે હતા. બાદશાહની આગળ શ્રીફળ વિગેરે ભેટાણું ધરી સૂરિજી તરફથી બાદશાહને ધર્મલાભ જણાવ્યા. સૂરિજીની આશીષ સાંભળી બાદશાહ બહુ ખુશી થયા અને ઉત્સુકતા પૂર્ણાંક પૂછ્યું-‘ શું સૂરિજીએ મારા લાયક કઇ કામ ફરમાવ્યુ છે ?” અમીપાલ દાસીએ કહ્યું- અમારૂં પર્યુષણાપવ નજીક આવે છે. તે પવિત્ર ના દિવસમાં કોઇ પણ માણસ કોઇ પણ જીવની હિ’સા ન કરે, એવી ઉદ્ઘાષણા આપના તરફથી કરાવવામાં આવશે, તે મને બહુ આનંદ થશે, એમ સૂરિજીએ કહ્યું છે. ”
"6
આદશાહે તુ જ આઠ દિવસનું ક્માનપત્ર લખી આપ્યુ‘ અને બાદશાહ તરફથી આગરામાં આઠ દિવસ સુધી કાઈ પણ માણુસ કાઈ પણ જીવની હિ'સા ન કરે, એવા હુકમ ફેરવવામાં આવ્યા. ‘હીરસાભાગ્ય’ અને ‘ જગદ્ગુરૂકાવ્ય ’ માં આ પ્રમાણે સ. ૧૬૩૯ ની સાલના પર્યુષણાપના આઠે દિવસમાં અમારીપડતુ વગડાવ્યા સંબધી કંઈ પણ હકીકત નથી, પરન્તુ · વિજય પ્રશસ્તિ’ મહાકાવ્યમાં આ વખતે આર્ફે દ્વિવસ જીવહિં'સા મધ કરાવ્યાની હકીકત છે, જ્યારે ‘ હીરવિજયસૂરિરાસ ’ માં ઋષભદાસ કવિ પાંચ દિવસ અમારી પળાવ્યાનુ લખે છે.
ચાતુર્માસ પૂર્ણ થયે સૂરિજી સૈારીપુરની યાત્રા કરીને પાછા આગરે આવ્યા અને અહિ' ચિ'તામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા
HOME
૧ આ ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર અત્યારે પણુ આગરાના રાશન મહાલ્લામાં વિદ્યમાન છે, અને તે ચિ'તાણિ પાર્શ્વનાથના મંદિર' ના નામથીજ પ્રસિદ્ધ છે. કવિ સાભાગ્યવિજયજીએ સ, ૧૯૧૦ માં
·
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org