________________
સુરેશર અને સારા
-
-
-
-
-
-
પહોંચતાં ક્ય. સૂરિજી અને વિમલહર્ષ ઉપાધ્યાય વિગેરેને આ પુસ્તક જોઈ બહુ આનંદ થયે. કહેવાય છે કે-આ ભંડારમાં જૈન ગ્રંથ અને બીજા દર્શનેનાં પણ અતિપ્રાચીન ઘણાં પુસ્તક હતાં.
સુરિજીએ પૂછયું કે- આપની પાસે ઉત્તમ પુસ્તકને ભ. હાર કયાંથી?”
બાદશાહે કહ્યું: “અમારે ત્યાં પસુંદરનામક એક નાગપરીય તપાગચ્છના વિદ્વાન સાધુ હતા. જોતિષ, વૈદ્યક અને સિદ્ધાન્તમાં પણું સારા નિપુણ હતા. તેમને વર્ગવાસ થયા પછી તેમનાં આ પુસ્તકો મેં દરબારમાં સાચવી રાખ્યાં છે. હવે આપ મારા ઉપર અનુગ્રહ કરીને આ પુસ્તકને સ્વીકાર કરે.”
બાદશાહની આ ઉદારવૃત્તિને માટે સૂરિજીને બહુ આનંદ થ. પણ સ્વકીય તરીકે તે પુસ્તક રાખવામાં, તેના ઉપર મમત્વભાવ થઈ જવાને સંભવ જેવાથી, સૂરિજીએ તે પુસ્તક લેવાની ચોખ્ખી ના પાડી. અને કહ્યું કે અમારાથી જેટલાં ઉઠાવાય, તેટલાં જ પુસ્તકે અમે રાખીએ છીએ. વધારે લઈને અમે શું કરીએ? બાકી જ્યારે જ્યારે અમને કઈ કઈ પુસ્તકની જરૂર પડે છે, ત્યારે ત્યારે તે પુસ્તક જ્યાં ત્યાંના ભંડારમાંથી મળી જ રહે છે, તે પછી આટલી બધી ઉપાધિ અમારે ઉઠાવવાની શી જરૂર ? વળી આટલાં બધાં પુસ્તકો સ્વકીય તરીકે રાખવામાં આવે, તે માટે કે મારા શિષ્યને પણ કઈ વખત મમત્વભાવ થઈ જવાને સંભવ રહે, માટે એવાં કારણોથી સર્વથા દૂર રહેવું, એજ અમારે માટે તે શ્રેયકર છે.”
પુસ્તકોને માટે મારામારી કરનારા આજ કાલના મહાત્માઓએ હીરવિજયસૂરિજીના ઉપર્યુક્ત શબ્દોથી ઉપર ખૂબ ધ્યાન દેવું જોઈએ છે. સમય સમયનું કામ કરે જાય છે. તે જમાનામાં વહેતી અત્યારના જેટલી લાયબ્રેરિએ કે તે વખતે હેતાં અત્યારના જેટલાં વિસ્તૃત સાધને, છતાં તે વખતના આવા પૂજ્યગુરૂષો વકીય તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org