________________
શ્વર અને સપ્રા.
નામજ ધર્મ છે. હવે એમાં વિચાર કરવાની વાત એ છે કે-આ પ્રમાણે ધર્મનું લક્ષણ કરવામાં આવે, તે કોઈને પણ ફેશનું કારણ રહે ખરૂં? કલેશનું કારણ તે દૂર રહ્યું, પરંતુ કેઈને અસ્વીકાર કરવાને પણ વખત આવે ખરે? કદાપિ નહિં. ખરે ધર્મ તે દુનિયામાં આજ છે અને આજ ધર્મથી મનુષ્ય ઈછિત સુખને- યાવત મુક્તિ સુખને પણ પ્રાપ્ત કરે છે.”
સૂરિજીના આ ઉપદેશે બાદશાહના અંતઃકરણમાં સટ અસર કરી. બાદશાહે ખુલ્લંખુલ્લા જણાવ્યું કે- દેવ, ગુરૂ અને ધર્મનું સાચેસાચું સ્વરૂપ સમજવાને પ્રસંગ મને મળે છે, તે તે આ પહેલેજ છે. આજ સુધીમાં કેઈએ પણ આવા નિખાલસ હૃદયથી યથાર્થ હકીકત સમજાવી ન્હોતી. જેઓ આવતા, તેઓ પિતાનું જ ગાતા. પરંતુ આજે મારાં અહેભાગ્ય છે કે આપે દેવ ગુરૂ અને ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યું.”
બાદશાહે સૂરિજીની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. બાદશાહના હૃદયમાં સૂરિજીની વિદ્વત્તા અને ચારિત્ર માટે ઘણો જ ઊંચે અભિપ્રાય બંધાયે. તેને ચેકસ ખાતરી થઈ કે આ એક અસાધારણ મહા પુરૂષ છે.
તે પછી બાદશાહે સૂરિજીને એક વાત પૂછી. તેણે કહ્યું– મહારાજ ! મને મીન રાશિમાં શનિશ્ચરની દશા બેઠી છે. લોકો કહે છે કે-દુર્જન અને યમરાજની માફક ખરાબી કરવાવાળી આ દશા છે. મને અને બહુ જાય છે. માટે આપ કૃપા કરીને એ કંઈક ઉપાય કરે કે-જેથી તે દશા દૂર થઈ જાય.
સૂરિજીએ ચેખું કહ્યું કે-“મારે વિષય ધર્મને છે. પતિષને નથી અને આ હકીકત તિષસંબંધી છે. એટલે હું તે વિષયમાં કંઈ પણ કહેવાને અશકત છું. આપ કઈ તિષિને પૂછશે, તે તે કંઈક બતાવી શકશે.” - સૂરિજીના આ કથનથી બાદશાહની ઈષ્ટસિદ્ધિ ન થઈ. બાદશાહ એમ ચાહતે હતો કે સૂરિજી મને કંઈ મંત્ર, જજ કે રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org